સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)

#PC
#પનીર રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
પનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC
#પનીર રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
પનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ પનીર લેવું ત્યારબાદ ચાર ટામેટાં સમારવા 2 ડુંગળી સમારવી અને કાજુને ગરમ પાણીમાં પલાળી તેની પેસ્ટ બનાવવી આ બધાને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા
- 2
એક પેનમાં 2 ચમચી બટર લેવું અને પનીર ઉપર થોડી હળદર અને મરચું મિક્સ કરવું ત્યારબાદ ગરમ કરેલા બટરમાં પનીર ને સાંતળવું ત્યારબાદ એક ડીશમાં કાઢી લેવુ ત્યારબાદ બે ઇલાયચી ત્રણ ના ટુકડા બે લવિંગ 1 તમાલપત્ર આ બધા મસાલા તૈયાર રાખવા
- 3
ત્યારબાદ એક પેનમાં ચાર ચમચી તેલ નાખવું તેમાં ઇલાયચી નાખવી તજના ટુકડા નાખવા 2 લવિંગ નાખો 1 તમાલપત્ર નાખો આ બધાને સાંતળવું તેમાં સમારેલી ડુંગળી નાખી મરચા નાખવા અને થોડું મીઠું નાંખીને સાંતળવા
- 4
તેમાં ટામેટાની પેસ્ટ નાખવી તેને સાંતળવી તેમાં બે ચમચી મરચું 1 ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું હલાવવું ત્યારબાદ તેમાં એક વાટકી કાજુની પેસ્ટ નાંખવી 1/2 કપ પાણી નાખવું અને બે મિનિટ માટે સાંતળવું જેથી તેલ બહાર આવશે ત્યારબાદ તેમાં સાંતળેલુ પનીર નાખવું થોડીવાર સાંતળો બે ચમચી મલાઈ નાખીને સાંતળો
- 5
આમ આપણું પનીર બટર મસાલા તૈયાર થશે સર્વિંગ ડીશમાં કાઢી ઉપર મરચાં કોથમીર અને મલાઈ થી ડેકોરેટ કરી સર્વ કરવું આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા તૈયાર થશે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે ખાઈ શકાય છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
સ્વાદિષ્ટ મટર પનીર (Swadist Matar Paneer Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookspadgujarati#Cooksnapindia Ramaben Joshi -
-
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
પનીર બટર મસાલા
#RB17#PC પનીર ફૂલ ફેટ દૂધને લીંબુનો રસ , દહીં કે વિનેગર દ્વારા ફાડીને બનાવવામાં આવે છે...માર્કેટમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે બનાવેલ પનીરમાંથી વાનગી બનાવીએ તો બાળકો તેમજ વડીલોને સુપાચ્ય રહે છે..તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Sudha Banjara Vasani -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
-
પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
#PC#JSR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Asmita Rupani -
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
પનીર બટર મસાલા સેન્ડવીચ (Paneer Butter Masala Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindiaઆજે પનીર બટર મસાલા શાક બનાવ્યું હતું અને નાની વાટકી જેટલું વધ્યુ હતું તેની સેન્ડવીચ બનાવી. Rekha Vora -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
ટેન્ગી પનીર બટર મસાલા (Tengy Paneer Butter Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેન્ગી પનીર બટર મસાલા Ketki Dave -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth
More Recipes
ટિપ્પણીઓ