મોનેકો સેન્ડવિચ (Monaco Sandwich Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
મોનેકો સેન્ડવિચ (Monaco Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નીચે મુજબ જરુરી સામગ્રી લ્યો
કોથમીર મરચા ની ચટણી, આમલીની ચટણી કે કેચઅપ, કોથમીર, બાફેલા બટાકા, મીઠું, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ સમારેલ,સેવ - 2
બટાકા બાફી,છાલ ઉતારી લ્યો
- 3
ત્યારબાદ છૂંદો કરી, મીઠું સ્વાદાનુસાર આને લીલી ચટણી ઉમેરો
- 4
ત્યારબાદ, સેન્ડવિચ ની જેમ ચટણી પાથરો, પછી, બટાકા નો માવો, ડુંગળી ટામેટા કેપ્સીકમ અને સેવ પાથરો અને બીજું બિસ્કિટ મુકો કેચઅપ થી કોટ કરી સેવ લગાવો અને કોથમીર થી સજાવી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16402522








ટિપ્પણીઓ