શાહી ટુકડા

શાહી ટુકડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાસુંદી બનાવવા માટે પેન માં દૂધ લઈ ઉકાળવું ત્યાર બાદ તેમાં ખાંડ,કસ્ટર્ડ પાઉડર મિલાવી પાછું ઉકાળવું..દૂધ ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર,કેસર અને કાજુ બદામ ની કતરણ નાખી ઠંડુ કરવા મૂકવું.
- 2
- 3
- 4
ચાસણી બનાવવા માટે પેન માં ખાંડ પાણી નાખી ઉકાળવું..ચાસણી ચીકાશ પકડે એટલે ગેસ બંધ કરી ચાસણી ને ઠંડી કરવી.
- 5
- 6
હવે,બ્રેડ ની કિનાર કાપીને ત્રિકોણ કટકા કરવા પેન માં તેલ કે ઘી લઈ કટકા ને કડક થાય ત્યાં સુધી શેકી લેવા..
- 7
- 8
એસેમ્બલ કરવા...
કાચ ની પ્લેટ માં નીચે ચાસણી માં ડીપ કરેલા બ્રેડ ના કટકા મૂકવા તેની પર બાસુંદી રેડી કાજુ બદામ ની કતરણ નાખી પાછું બાસુંદી રેડવી,એવી રીતે બે લેયર કરવા..સૌથી ઉપર બધું દૂધ રેડી કતરણ સ્પ્રિંકલ કરી ફ્રીઝ માં સેટ થવા મૂકવું..શાહી ટુકડા તૈયાર છે..ઠંડુ થાય એટલે પ્લેટ માં સર્વ કરવું. - 9
- 10
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
શાહી ટુકડા(Shahi Tukda Recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદ અને અવધિ ભોજન ની સ્વીટ વાનગી છે.રાજા મહારાજા ને જમવા પછી પીરસવા માં આવતી હતી. Alpa Pandya -
-
શાહી ટુકડા
#5 rockstarહય ફ્રેન્ડ્સ મન તો આ વાનગી ખૂબ જ ભાવિ તમે તમે બનાવી ને કેજો કેવી લાગી તમને આ વાનગી Harsha Vimal Tanna -
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
#નોર્થ#શાહીટુકડા#લઝાનિયા#પોસ્ટ1શાહી ટુકડા એ મુગલો ના સમય ની એક સ્વીટ ડીશ છે જે ઉત્તર ભારત માં, ખાસ કરી ને જૂની દિલ્લી માં ખુબ પ્રખ્યાત છે. આ એક શિયાળા માં ખવાતી મીઠાઈ છે. તે નાના બ્રેડના ટુકડા તળી ને બનાવવામાં આવે છે, ઉપર કન્ડેન્સ્ડ મિલ્ક અથવા રબડી રેડવામાં આવે છે અને ડ્રાય ફ્રુટ્સ તથા કેસર થી શણગારવામાં આવે છે। પણ મેં અહીં મારુ ઇનોવેશન કર્યું છે જેમાં મેં ખાંડ ની ચાસણી ને બદલે ફ્રેશ ઓરેન્જ સીરપ ની ફ્લેવર આપી છે અને શાહી ટુકડા ને લાઝાનિયા અને કેનાપ્સ ના રૂપ માં પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
-
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe in Gujarati)
તમારી દિવાળીને શાહી બનાવો આ શાહી ટુકડા ની રેસીપી થી!#કૂકબુક#દિવાળી#દિવાળીસ્પેશિયલ#શાહીટુકડા#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#Sweets#Festivalvibes#culinaryarts#culinarydelight Pranami Davda -
-
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
-
શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#bread_malaiઆ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
સ્વીટ ડિશ માં કે ડિનર પછી લઈ શકાય છે ચિલ્ડ સર્વ બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
શાહી ટુકડા(sahi tukada in Gujarati)
દિલ્હી અને ઉત્તર ભારતની પ્રખ્યાત મીઠાઈ છે#માઇઇબુક Bansi Chotaliya Chavda -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
રસમલાઈ(Rasmalai in Gujarati)
#વિકમીલ -2#સ્વીટફક્ત દૂધમાંથી બનતી રસમલાઈ ખુબજ ટેસ્ટી અને સૌની મનપસંદ સ્વીટ છે ઠંડી ઠંડી રસમલાઈ ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
More Recipes
ટિપ્પણીઓ (14)