કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ રેપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ રેપ રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ રેપ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RB18
#cookpadindia
#cookpadgujarati

#RB18
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

વેજ ચીઝ રેપ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RB18
#cookpadindia
#cookpadgujarati

#RB18
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. ૨ કપમીક્સ વેજીટેબલ (ગાજર, બ્રોકોલી, બેલ પેપર, સીમલા)
  4. ૧/૪ કપબાફેલા મકાઇ દાણા
  5. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  6. ૧ ચમચીઓરેગાનો
  7. ૧ ચમચીપીઝા સીઝનીંગ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. ૨ક્યુબા ચીઝ
  10. ૧ ચમચીઆદુ મરચાં પેસ્ટ
  11. ૧ચમચો તેલ
  12. ૧ચમચો બટર
  13. ૨ ચમચીગ્રીન ચટણી
  14. પ્રમાણસર દૂધ લોટ બાંધવા માટે
  15. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    એક કાથરોટ માં મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં તેલ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું નાખી મિક્સ કરી દૂધથી લોટ બાંધવો અને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. ત્યારબાદ લોટને મસળીને લૂઆ બનાવવા અને પાતળી રોટલી વણી લોઢીમાં મીડીયમ ફ્લેમ કાચી-પાકી શેકી બધી રોટલી તૈયાર કરવી.

  2. 2

    બધા શાકભાજીને સારી રીતે ધોઈને ઝીણા સમારી લો.ત્યારબાદ તપેલીમાં પાણી ગરમ કરી તેમાં મીઠું નાખી પાણી ઉકળે પછી ઝીણા સુધારેલા શાકભાજી નાખી પાંચ મિનિટ ઉકાળી પછી ઝારાથી ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી રેડી દો. આ રીતે બ્લાંચ કરેલા શાકભાજી નો કલર અને ટેસ્ટ જળવાઈ રહે છે.

  3. 3

    હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચા પેસ્ટ નાંખી સાંતળો ત્યારબાદ જીણા સુધારેલા બેલ પેપર, સીમલા નાખી સાંતળો ત્યારબાદ બોઇલ્ડ કોર્ન અને બ્રાન્ચ કરેલ શાકભાજી નાંખી સાંતળો. શાકભાજી ક્રન્ચી થાય પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા સીજનીંગ, મરી પાઉડર, મીઠું નાંખી ચમચાથી હલાવી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે રોટી ઉપર પહેલા ગ્રીન ચટણી લગાવો ત્યારબાદ તૈયાર કરેલ વેજ સ્ટફિંગ લગાવો પછી રોટલી ને 1/2વાળી દો. પછી બટર લગાવી લોઢીમાં શેકી લો. ઉપર ચીઝ ખમણી દો તૈયાર છે બાળકોના પસંદ એવા વેજ ચીઝ રેપ...સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર ચીઝ ખમણી ચટણી કે યસ સોસ સાથે મોજથી સર્વ કરવા માટે.

    વેજ ચીઝ રેપ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર August 04, 2022 14:13
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
August 04, 2022 16:20
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મગસ (Magas Recipe In Gujarati)
  2. જલેબી (Jalebi Recipe In Gujarati)
  3. ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
  4. લસણીયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)
  5. કુલેર (Kuler Recipe In Gujarati)
  1. વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
  2. દૂધી સાબુદાણા ની ખીચડી (Dudhi Sabudana Khichdi Recipe In Gujarati)
  3. ખજુર અને અખરોટના લાડુ (Khajoor Akhrot Ladoo Recipe In Gujarati)
  4. ક્રીમી ફુટસ સલાડ જૈન રેસિપી (Creamy Fruit Salad Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close