વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોપરા ની છીણ ને એક કડાઈ માં નાખી તેમાં મીઠું હળદર તથા મરચું પાઉડર નાખી મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ બટાકા ને બાફી, છોલી ને છીણી નાખવા. ગેસ પર એક વાસણ માં 2 ટે. ચમચી તેલ માં રાઈ, લીમડો હળદર અને જીની સમારેલી ડુંગળી નાખી બ્રાઉન થવા દેવા.
- 3
બટાકા ચપટા વાળી. ચણા ના લોટ ના ખીરા માં બોળી, તેલ માં તળી લેવા.
- 4
ત્યારબાદ ટોપરાની છીણને પાઉની અંદર લગાડી તેમા વડા મૂકી પાઉને તવા પર ઘી અને માખણ મા શેકી લેવા એટલે વડા પાઉ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
-
-
ગ્રીલ વડા પાઉં (grill Vada Pau Recipe in Gujarati)
# ફ્રાઇડ રેસિપી#માઇઇબુક# પોસ્ટ ૨૦ Twinkal Kalpesh Kabrawala -
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
-
-
-
-
-
વડાપાઉં
વડા પાવ અથવા વડા પાવ એ મુંબઈમાં સામાન્ય માણસનું ભોજન છે અને તે સમગ્ર મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે. Poonam Joshi -
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
-
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
વડા પાઉં ચટણી (Vada Pav Chutney Recipe In Gujarati)
#RC3Week - 3Red colour RecipesPost - 3VADA PAV Chutney - MAHARASTIYAN Style Tummmmm Pukaralo... Tumharaaaaa Intazaar Hai...Khwab Chun Rahi Raat BEKARAR Hai.... Tumhaaraaaa Intazaar Hai..... " KHAMOSHI" ફિલ્મ નું આ ગીત એટલું સુંદર છે કે આ ગીતની પથારી ફેરવવાનું મને નથી થતું. આજે મેં બનાવી છે મહારાષ્ટ્રીયન વડાપાઉ ચટણી.... જે ઈડલી, ઢોંસા, પરોઠા, આલુ સબ્જી, રાઇસ સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
બટાકા વડા (Batata Vada recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416011
ટિપ્પણીઓ