કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

#FSD

#FSD

વધુ વાંચો

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

#FSD

#FSD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
4 લોકો
  • 3-4 નંગબાફેલા બટાકા
  • 1/2 વાડકીબાફેલા વટાણા
  • 2 વાડકીચણા નો લોટ
  • 1 નંગબ્રેડ નુ પેકેટ
  • જીણા સમારેલા ધાણા
  • 1 ચમચીમરચુ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીજીરુ પાઉડર
  • 1 ચમચીપાંવ ભાજી મસાલો
  • મીઠું જરૂર મુજબ
  • ધાણા મરચાં ની ચટણી
  • ગળી ચટણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા અને વટાણા ને બાફી લો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાજુ ચણા નો લોટ લઈ બધો મસાલો કરી પાતળું ખીરુ તૈયાર કરી લો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટેકા બફાઈ ગયા બાદ તેને મેશ કરી લો અને તેમાં બધો મસાલો અને ધાણા ઉમેરો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બ્રેડ ની સ્લાઈસ લઈ એક સાઇડ ગ્રીન ચટણી લગાવી બટેકા નુ મિશ્રણ લગાવી દો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બ્રેડ ને વચે થી કટ કરી ચણા ના લોટ મા ડીપ કરી લો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એને ટીસ્યુ પેપર પર કાઢી તેલ નીતારી લો

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સર્વિંગ પ્લેટ મા લઈ ગ્રીન ચટણી અને ગળી ચટણી નાખી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર August 04, 2022 16:55
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જલેબી (Jalebi Recipe In Gujarati)
  2. મગસ (Magas Recipe In Gujarati)
  3. ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
  4. લસણીયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)
  5. કુલેર (Kuler Recipe In Gujarati)
  1. પાણીપુરી નું પાણી
  2. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  3. ખજુર આંબોળિયા ની ચટણી (Dates Dry Mango Chutney Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416343
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close