બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો
  1. 3-4 નંગબાફેલા બટાકા
  2. 1/2 વાડકીબાફેલા વટાણા
  3. 2 વાડકીચણા નો લોટ
  4. 1 નંગબ્રેડ નુ પેકેટ
  5. જીણા સમારેલા ધાણા
  6. 1 ચમચીમરચુ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીજીરુ પાઉડર
  9. 1 ચમચીપાંવ ભાજી મસાલો
  10. મીઠું જરૂર મુજબ
  11. ધાણા મરચાં ની ચટણી
  12. ગળી ચટણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા અને વટાણા ને બાફી લો

  2. 2

    એક બાજુ ચણા નો લોટ લઈ બધો મસાલો કરી પાતળું ખીરુ તૈયાર કરી લો

  3. 3

    બટેકા બફાઈ ગયા બાદ તેને મેશ કરી લો અને તેમાં બધો મસાલો અને ધાણા ઉમેરો

  4. 4

    હવે બ્રેડ ની સ્લાઈસ લઈ એક સાઇડ ગ્રીન ચટણી લગાવી બટેકા નુ મિશ્રણ લગાવી દો

  5. 5

    હવે બ્રેડ ને વચે થી કટ કરી ચણા ના લોટ મા ડીપ કરી લો

  6. 6

    હવે એને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો

  7. 7

    હવે એને ટીસ્યુ પેપર પર કાઢી તેલ નીતારી લો

  8. 8

    સર્વિંગ પ્લેટ મા લઈ ગ્રીન ચટણી અને ગળી ચટણી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes