પાણીપુરી નું પાણી

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
પાનીપુરી નુ પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ કોથમીર
  2. ૧૦૦ ગ્રામ ફુદિનો
  3. ટૂકડો આદુ થીણેલુ
  4. લીલા મરચા
  5. ૨ ટીસ્પૂનસંચળ
  6. લીંબુ નો રસ
  7. મીઠું સ્વાદમુજબ
  8. લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફુદીનો અને કોથમીર ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો. હવે તેને મિક્સર જાર માં લઈ તેમાં આદું, મરચાં, સંચળ, મીઠું અને લીંબુનો રસ નાખી પીસી લો.

  2. 2

    હવે એક તપેલીમાં પેસ્ટ કાઢી તેમાં પાણી નાખીને સારી રીતે હલાવો પછી તેને ઠંડુ કરવા માટે ફ્રીજ મા રાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes