રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને છીણી લો
- 2
એક બાઉલમાં છીણેલું બટાકુ લો તેમાં સ્વાદ મુજબ બધા મસાલા ઉમેરી રાજગરાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી વડા નો લોટ બાંધો
- 3
લોટમાંથી નાના નાના લુવા કરી પ્લાસ્ટિક પર વડાને થેપી લો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે વડાને ગોલ્ડન બ્રાઉન તળી લો
- 5
ગરમ ગરમ વડાને દહીં સાથે સર્વ કરો ચા સાથે પણ સારા લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447690










ટિપ્પણીઓ