ફરાળી વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1મોટો બટાકુ બાફેલો
  2. 1 વાડકીરાજગરાનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ચમચીમરચાની પેસ્ટ
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીસિંગદાણાનો ભૂકો
  8. 1/2 ચમચી લીંબુનો રસ
  9. 1 ચમચીખાંડ
  10. 1/4 ચમચી મરી પાઉડર
  11. જીરું પાઉડર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકાને બાફીને છીણી લો

  2. 2

    એક બાઉલમાં છીણેલું બટાકુ લો તેમાં સ્વાદ મુજબ બધા મસાલા ઉમેરી રાજગરાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી વડા નો લોટ બાંધો

  3. 3

    લોટમાંથી નાના નાના લુવા કરી પ્લાસ્ટિક પર વડાને થેપી લો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે વડાને ગોલ્ડન બ્રાઉન તળી લો

  5. 5

    ગરમ ગરમ વડાને દહીં સાથે સર્વ કરો ચા સાથે પણ સારા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes