રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ની ઈડલી માટે રવો છાસ અથવા પાણી માં બે થી ત્રણ કલાક પલાળી દેવો.મીઠું સ્વાદ પ્રમાણે નાખવું.
- 2
હવે રવા ના બેટર માં જરૂર પડે તો પાણી નાખવું નહીતો સોડા 1/2 ચમચી અને એક ચમચી તેલ નાખી ખૂબ જ ફિટવું.
- 3
હવે ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી નું બેટર એક ચમચા જેટલું નાખી સ્ટીમ કરવું. ઢોકળા ની જેમ ઝડપ થી થઈ જાય છે તેને વઘારી ને પણ ખાઈ સકાય છે.
Made this recipe? Share a Cooksnap!
Let Varsha Karia I M Crazy About Cooking know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455512







ટિપ્પણીઓ