ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)

#MBR2
#Week2
#My best recipe of 2022(E Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ
આખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2
#Week2
#My best recipe of 2022(E Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ
આખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બદામ લેવી એક કપ કાજુ લેવા 1/2 કપ પિસ્તા લેવા એક કપ મગજતરી ના બી લેવા1 ચમચી ખસખસ લેવા એક કપ કોપરાનું છીણ લેવું એક ચમચી જાયફળ પાઉડર લેવો એક ચમચી ઇલાયચી પાઉડર લેવો આ બધાને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા
- 2
એક કપ મખાના ને સાંતળીને ક્રશ કરી પાઉડર કરો ત્યારબાદ બે ચમચી ઘી લઈ તેમાં બદામ સાંતળવી ત્યારબાદ કાજુ અને પિસ્તા સાંતળવા ત્યારબાદ મગજતરીના સાંતળવા આ બધાને સાતળીને એક અલગ બાઉલમાં ભરી લેવા ત્યારબાદ તેમાં કોપરાનું છીણ નાખી સાંતળવું
- 3
ત્યારબાદ લોયામાં બે ચમચી ઘી નાખી એક કપ ગોળ નાખવો એ ગોળને ગરમ કરો તેની ચાસણી લેવાની જરૂર નથી તે બરાબર ગરમ થઈ પીગળી જાય અધ કચરા ક્રશ કરેલા ડ્રાયફ્રુટ નાખવા ત્યારબાદ તેમાં મખાના પાઉડર નાખવા કોપરાનું છીણ નાખો તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખો એક ચમચી જાયફળ પાઉડર નાખવોઆ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દેવું પછી હાથને ઘી થી ગ્રીસ કરી એક મોટો લૂઓ લઇ લાડુ વાળવા બધા લાડુ ને એક ડીશમાં ગોઠવવા
- 4
ત્યારબાદ આ એનર્જી યુક્ત ડ્રાયફ્રુટ લાડુને સર્વિંગ પ્લેટમાં ગોઠવવા આજુબાજુ બદામથી ડેકોરેટ કરવો વચ્ચે કાજુથી ડેકોરેટ કરી આ એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક લાડુ સર્વ કરવા આ લાડુ દિમાગને તે જ કરે છે બ્લડ પ્રેસર ઘટાડે છે શારીરિક સ્ટેમિના જાળવી રાખે છે અને વિટામિન થી ભરપૂર છે આ લાડુ આબાલ વૃદ્ધ અને યુવાનો માટે પોષણયુક્ત છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
આમળા ના લાડુ (Amla Ladoo Recipe In Gujarati)
#MBR6#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણું શીખ્યા ઘણા પ્રયોગો કર્યા તેમાંથી બેસ્ટ માં બેસ્ટ વાનગી બનાવવાના પ્રયત્ન પણ કર્યા. આજે શિયાળામાં હેલ્ધી એનર્જી યુક્ત અને વિટામીન સી થી ભરપૂર એવા આમળાના લાડુ મેં બનાવ્યા છે આ મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે હેલ્ધી એનર્જી યુક્ત આમળા ના લાડુ Ramaben Joshi -
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MBR8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
હોટ એનર્જી મિલ્ક (Hot Energy Milk Recipe In Gujarati)
#MBR8#Week8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cpokpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમીના ટકાવી રાખવા માટે વિવિધ વસાણા અને પીણા નો ઉપયોગ કરીએ છીએ મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી છે હોટ એનર્જી મિલ્ક આ દૂધમાં કેસર ડ્રાયફ્રુટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણને બધા વિટામીન પણ મળી રહે છે Ramaben Joshi -
-
સ્વાસ્થ્યવર્ધક ઠંડક આપનાર કેસરિયા ડ્રાયફ્રુટ ઠંડાઈ
#SSM#Cookpad# Cookpadgujarati 1#Cookpadindia#Summer super recipe નો Ramaben Joshi -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
ક્રિસ્પી ટેસ્ટી ગરમાગરમ મેથીના વડા
#MBR7#Week7#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વર્ષ દરમિયાન ઘણી ન્યૂનતમ રેસીપી શીખ્યા પ્રયોગો કર્યા શેર કરી ઉત્તમ પ્રકારની રેસિપી બનાવવાનું જ્ઞાન સંપાદન કર્યું. આજે મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસિપી ક્રિસ્પી ટેસ્ટી ગરમા ગરમ મેથીના વડા છે Ramaben Joshi -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MBR9#methiladoo#Ladva#VR#healthyladoo#vasana#immunitybooster#cookpadgujaratiશિયાળામાં વસાણાયુક્ત વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈ માટે વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે. એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી પાવડરને દૂધમાં પલાળ્યા બાદ તેનાં લાડવા બનાવવાથી તેની કડવાટ ઓછી થઈ જાય છે. Mamta Pandya -
ડ્રાયફ્રૂટ બરફી(Dryfruit barfi recipe in Gujarati)
#CookpadTurns4આજે મેં કૂકપેડ ના 4 વર્ષ ના વીક 2 માં ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એ પણ વિધાઉટ ખાંડ ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે અને ભરપૂર પ્રમાણ માં એનર્જી પણ છે charmi jobanputra -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
#walnuttwistsસીડ્સ નૂટસ બોલ્સ જે સુગરફ્રી સ્વીટ છે.જેમાં walnuts, બદામ, પિસ્તા, ખજૂર વગેરે વગેરે થી ભરપૂર છેએકાદશી મા લેવાઈ , જે હેમોગ્લોબીન વધારે છે, શક્તિ વર્ધક છે, ઈમમુનિટી વર્ધક, બારે માસ ક્યારે પણ ખવાય Ami Sheth Patel -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
ડ્રાયફ્રુટ્સ લાડુ(Dryfruits Laddu recipe in Gujarati)
#CookpadTurns4 ડિલિશીયસ,હેલ્ધી એન વીન્ટર સ્પેશીયલ એનર્જી બુસ્ટર માઉથવોટરીંગ લાડુ 😋😋😋... Bhumi Patel
More Recipes
ટિપ્પણીઓ (3)