ટમ ટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)

ટમ ટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળની ધોઈને પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળી રાખો
- 2
પછી મિક્સરમાં પલાળેલી ચણાની દાળ અને પાણી ઉમેરીને કર કરું પીસી લો પછી તેને તપેલીમાં લઈને સાત થી આઠ કલાક માટે આથો લાવવા ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી દો
- 3
પછી કુકરમાં પાણી ગરમ કરવા રાખો. થાળીને તેલથી ગ્રીસ કરીને કુકરમાં મૂકી દો ખીરામાં આદુ મરચાની પેસ્ટ મીઠું એક ચમચી તેલ અને હળદર નાખીને બરાબર મિક્સ કરો
- 4
પછી તેમાં ઈનો નાખી તેની ઉપર એક ચમચી પાણી રેડીને બરાબર ફેટી લો પછી હીરાની થાળીમાં રેડીને કુકર બંધ કરી 15 થી 20 મિનિટ માટે થવા દો
- 5
ચપ્પુ ની મદદથી જોઈ લો ખમણ થઈ જાય પછી ઠંડા કરી તેને કાપી લો હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ હિંગ લીમડાના પાન નાખો
- 6
પછી તેમાં ખમણ લાલ મરચું અને લીલા મરચા નાખીને હળવા હાથે મિક્સ કરી લો
- 7
તૈયાર છે ટમ ટમ ખમણ કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી ટમટમ ખમણ (Spicy Tam Tam Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LCM1#MBR3#week3 Parul Patel -
-
-
દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
#CTઅમદાવાદ સિટીમાં અલગ-અલગ પ્રકારના નાસ્તા બને છે. અહીંના લોકો ખાવાના પણ ખૂબ જ શોખીન છે. અમદાવાદમાં દાસ ના ખમણ છેલ્લી ત્રણ પેઢીથી ફેમસ છે. દાસ ના ખમણ અલગ અલગ જાતના બને છે. જેમકે ગ્રીનફ્રાય ખમણ, મરી વાળા ખમણ, દહીં વાળા ખમણ અને ટમ ટમ ખમણ એમ અનેક જાતના બનાવવામાં આવે છે. દાસ ના ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. અહીં મે ટમ ટમ ખમણ બનાવ્યા છે. જે સ્વાદમાં તીખા અને ચટાકેદાર હોય છે. મિત્રો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો Parul Patel -
-
-
વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
ખમણ (ગુજરાતીઓના સ્પેશિયલ વાટેલી દાળના ખમણ) (Khaman Recipe In Gujarati)
#TREND3#WEEK3# Gujarati Pinal Parmar -
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
-
વાટીદાળ ના ખમણ
#કાંદાલસણવાર તહેવારો માં આપણે વાટી દાળ ના ખમણ બનાવતા હોઈએ છીએ કે માર્કેટ થી લાવતા હોય છે ખાવા માં ખુબજ સ્પૉજી અને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaટમટમ ખમણ એ વાટેલી ચણા દાળ થી બનતા તીખા તમતમતા ,સ્વાદિષ્ટ ખમણ છે. ચણા ની દાળ ને પલાળી, વાટી અને આથો લાવી ખમણ બનાવાય છે ત્યારબાદ લાલ મરચાં નો ખાસ વઘાર કરી ને ટમટમ ખમણ બને છે. Deepa Rupani -
વાટેલી દાળના ખમણ (ગુજરાત ના સ્પેશિયલ) (Vateli Dal Na Khaman Recipe In Gujarati)
# વેસ્ટ ,ફલેવર,૨Pinal Parmar
-
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4સ્વાદિષ્ટ સોફ્ટ વાટેલી દાળના ખમણ Ramaben Joshi -
-
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)