રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
હવે ગેસ પર એક કડાઈ મૂકો તેમાં ઘી નાખો અને રાજગરાના લોટને ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો
- 3
ત્યારબાદ લોટ શેકાઈ જાય પછી તેમાં ખાંડ નાખવી અને સાથે ગરમ પાણી નાખવું.
- 4
ત્યારબાદ પાણી નાખ્યા પછી તેને હલાવી અને ધીમા તાપે એક મિનિટ સુધી થવા દો હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો એકદમ સરસ છૂટો તૈયાર થઈ ગયો છે
- 5
આ ફરાળી શીરો વ્રતમાં ઉપવાસમાં ખાઈ શકાય છે તેને આપણે બદામ અને કિસમિસથી કિસમિસથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462996










ટિપ્પણીઓ