ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ઘી ઓગળ જાય એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને ફ્લેમ સાવ ધીમી કરી દો. બાદમાં તેમાં ખાંડ ઉમેરો અને બધુ સરખી રીતે મિક્સ કરી લો.
- 2
જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં કોકો પાઉડર ઉમેરો અને ચમચાથી હલાવીને મિક્સ કરી લો. ફ્લેમ મીડિયમ રાખવી. જ્યારે મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તે મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.
- 3
મિશ્રણને ઠંડુ થવા દો. જો કે, તે એકદમ કડક થઈ જાય તે પહેલા છરીની મદદથી કટ કરી લો. ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2August recipeખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#ચોકલેટબરફી#chocolatebarfi#chocolatefudge#cookpadgujarati Mamta Pandya -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2બાળકો ને ચોકલેટ ખુબ જ પ્રિય હોયછે, એટલે આપણી ટ્રેડશીનલ મીઠાઇ મા ચોકલેટ ફલેવર ઉમેરવાથી એ ચોક્કસ ખાશે જ. Pinal Patel -
-
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
-
-
ચૉકલેટ બરફી પનીર (Chocolate Barfi Paneer Recipe In Gujarati)
#AA2#ookpadindia#cookpadgujarati Ketki Dave -
-
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar -
-
-
ડ્રાયફ્રુટ્સ ચોકલેટ બરફી (Dryfruits Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ ચૉકલેટ બરફી Ketki Dave -
પનીર ચોકલેટ બરફી (Paneer Chocolate Barfi Recipe In Gujarati)
#AAR અમેઝિંગ ઓગસ્ટ#SJR શ્રાવણ / જૈન રેસીપીસ ચોકલેટ બરફી માવા માં થી બનાવવામાં આવે છે. ચોકલેટ નું નામ અવતાજ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. આજે મે દૂધ ફાડી ને ચોકલેટ ની બરફી બનાવી છે. ઘરમાં બનેલી બરફી શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ સસ્તી બને છે. સમય પણ વધુ નથી લાગતો. એક તરફ રસોઈ બનાવતા બનાવતા બીજી તરફ બરફી સરળતાથી બની જાય છે. Dipika Bhalla -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
ચોકલેટ બરફી(chocolate barfi recipe in gujarati)
મલાઈ ના કીટ્ટા નો ઉપયોગ કરી બનાવેલ બરફી#માઇઇબુક#પોસ્ટ-૨૫ Dolly Porecha -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
ચોકલેટ ટ્રફેલસ (Chocolate Truffles Recipe In Gujarati)
#GA4#Week10#Chocolate#Frozen#CookpadGujarati#CookpadIndia ચોકલેટ ટ્રફેલસ, એ એકદમ સરળ અને સહેલાઈથી બનતી વાનગી છે. આ વાનગી ફક્ત બે સામગ્રી થી જ બને છે! Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463014
ટિપ્પણીઓ