મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ મેથી
  2. 3 નંગ પાપડ
  3. 4 ચમચીતેલ
  4. 1/4 ચમચી જીરું
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરુ
  8. 1/2 ચમચી હળદર
  9. 3 ટૂકડા ગોળ
  10. 1 નંગકોકમ (ટામેટું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીને રાતે પલાળી ને સવારે કુકરમાં
    પાંચ સીટી વગાડો લો.

  2. 2

    મેથીને 3 પાણીથી ધોઈને ઝારામા કાઢી લો અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, હીંગનો વધાર કરીને પાણી ઉમેરો પછી મીઠું, લાલ મરચું,ગોળ, કોકમ ઉમેરીને પાણી
    ઉકળવા દો.

  3. 3

    પાણી ઉકળે પછી તેમાં પાપડના ટુકડા કરીને ઉમેરો ને ચડવા દો. પાપડ
    ચડી જાય પછી નીચે ઉતારીને બાઉલમાં કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે આપણું શાક. આ શાક
    સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes