આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને છીણી લો ડુંગળી ઝીણી સમારી લો હવે તેમાં બધા મસાલા ઉમેરી ઘઉંનો લોટ ઉમેરો
- 2
બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી દો
- 3
લોટને પાંચ મિનિટ રેસ્ટ આપો હવે તેમાંથી લુઆ બનાવી અટામણ લઈ પરોઠા વણી લો ગેસ પર તવી ગરમ કરવા મૂકો તેના પર વળેલું પરોઠું મૂકી બંને બાજુ શેકી ઘી લગાવી શેકી લો તો તૈયાર છે આલુ પરોઠા તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478465










ટિપ્પણીઓ