હલવાસન (Halwasan Recipe In Gujarati)

#ATW2
#TheChefStory
ગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું.
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#ATW2
#TheChefStory
ગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી મૂકી ને ગુંદર શેકી લો.
આને ડીશ માં કાઢી લો. એજ કડાઈ માં બીજું ઘી ઉમેરી ફાડા શેકી લો. - 2
- 3
એજ ઘી માં ફાડા શેકી લો. કલર બદલાય એટલે એમાં દૂધ નાખી ઉકળવા દો.
દૂધ ઉકાળી ને 1/2 થાય એટલે એમાં ગુંદર નાખી દો. પાણી બાળવા દો. - 4
બીજા ગેસ પર ખાંડ ને કેરેમલાઇસ કરો. દૂધ ના મિશ્રણ માં નાખી દો. ઈલાયચી ને જાયફળ તેમજ ડ્રાય ફ્રૂટ નાખી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
હલવાસન (Halwasan recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#હલવાસન#post1દિવાળી એટલે મીઠી મધુરી નાનપણ ની યાદો, ફટાકડા ઓ થી ભરેલા આકાશ, મીઠાઈ ઓ થી ભરેલું ઘર, રંગોળી થી સજાવેલું આંગણ, દીવા ઓ થી જગમ ગતી ઓસરી .... દિવાળી ની સર્વ ને શુભકામનાઓ... દિવાળી માં મારા ઘરે ખંભાત નું પ્રખ્યાત એવું હલવાસન જરૂર બને અને સૌ કોઈ ને જોતા જ ખાવાનું મન થઇ જાય 😋 Neeti Patel -
-
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહાલવાસન એ મૂળ ખંભાત ની વાનગી છે અને ખંભાત સિવાય બીજે ક્યાંય મળતું નથી.આજે મેં હાલ્વાસન બનાવ્યું છે. Daxita Shah -
-
-
ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોફ્ટ હલવાસનKhaike SOFT HALWASAN KHANBHAT wala.....Khul JAY Bandh Akal ka Tala...Fir tu Aisa Kare Dhamal....Sidhi Karde Sabki Chal....Ho HALWASAN Hai Khambhat wala Ketki Dave -
મેંગો હલવાસન
હલવાસન માં અલગ ફ્લેવર આપવા નો પ્રયત્ન કર્યો છે. બન્યા પછી ચાખ્યું ત્યારે જે સ્વાદ આવ્યો છે એ ખરેખર સરસ છે. સાદું હલવાસન હું લગભગ બનાવતી હોઉ છું. પણ આ મેંગો વાળુ પણ એકદમ સરસ બને છે Disha Prashant Chavda -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
હલવાસન મુળ ગુજરાતી મીઠાઈ છે જે દૂધને ફાડીને બનાવવામાં આવે છે. મારે કોઈ કારણવશ દૂધ ફાટી ગયું હતું તેનો ઉપયોગ કરીને હલવાસન બનાવ્યું છે. જો તમે આ રીતે હલવાસન બનાવો તો બે વાતનો ખાસ ધ્યાન રાખવું એ કે ફાટેલું દૂધ ખાટું ન થઈ ગયુ હોય અને બીજું કે દૂધ નો જે પાણી હોય તેને કાઢી લેશો તો ઓછા સમયમાં હલવાસન બની જશે. જો તમે દૂધ ફાડીને હલવાસન બનાવતા હોય તો તેમાં પણ પાણી નો ભાગ કાઢી નાખશો તો પણ તે ઝડપથી બની જશે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહલવાસન …ખંભાતનું હલવાસન ખૂબ પ્રખ્યાત છે.મને કોઈપણ મિઠાઈ હોય પણ જુની એટલે કે ટ્રેડિશનલ મિઠાઈ મારી ગમવાની શ્રેણીમાં હંમેશા આગળની હરોળમાં આવે.મને એનો એવો જ સ્વાદ ગમે ….. જેમ કે માના હાથની રસોઈનો સ્વાદ . જેનો સ્વાદ કોઈપણ ઉંમરે યાદ જ હોય.ખંભાતનું હલવાસનનો એક એવો સ્વાદ જેમાં, ગુંદર ની ચીકાશ, સાથે ઘઉંના લોટની મિઠાશ….મિઠાઈનું કણીદાર ટેક્ષચરદૂધને ફાડી ને બનતી આ મિઠાઈ જેમાં ખાંડનો એક સ્વાદ અને મિઠાઈને રંગ આપવા એને અલગથી પ્રોસેસ કરીને નાખવામાં આવે છે.જૂની મિઠાઈમાં એ વખતે ખાંડ કેરેનલાઈઝ કરતાં હતાં .😄જાવંત્રિ , ઈલાયચી , જાયફળ , કેસર આ બધુ જ હલવાસનને એક સુંગંધ આપે છે.ખંભાત જાવ ત્યારે ત્યાના દાબડા અને હલવાસન ખાવાનું ભૂલશો નહિ. ખરેખર એક અલગ સ્વાદ માણવા મળશે. મારી બહેન ખંભાત હોવાના કારણે મને તો ઘણીવાર આ સ્વાદ માળવા મળે છે 😜😜हर फूड कुछ कहता है💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#DIWALI2021Post- 3HALWASAN Khane ko Mil Jaye ToTo Ye Lagta hai...Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya Ketki Dave -
હલવાસન (Halwasan Recipe in Gujarati)
#FD🤝 મિત્રતા 🤝 આપણા જીવનના જે કંઈ સંબંધો છે તે જન્મતાની સાથે જ આપણી સાથે જોડાયેલા હોય છે. પણ મિત્ર ની પસંદગી આપણે જાતે કરવાની હોય છે. અને તેની ખાટી-મીઠી યાદો જીવન પર્યંત આપણી સાથે રહે છે. હા........ 😊🙏મિત્ર એ દરેક ના જીવન નો એક એવો સ્તંભ છે જે આપણી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં અડીખમ ઉભો રહે છે,અને તે પણ નિસ્વાર્થ ભાવે મારા મતે ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેટ કરવા માટે ખાસ દિવસ ન હોઈ શકે જ્યારે પણ સમય મળે ત્યારે મિત્રો સાથે માણેલી ક્ષણો મારા માટે ફ્રેન્ડશીપ ડે છે. 😊😊😊😊😊👌👌👌👌 આજ ની રેસીપી મારી sweet sweet મિત્ર સરલાબેન તથા વર્ષા બેન ને Delicate કરું છું આપણી મિત્રતા આમ જ મધુર બની રહે🤝😊 Happy Friendship day My all lovely Friend's Buddhadev Reena -
-
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
-
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી આવે છે તો બધા કંઈક ને કંઈક અવનવું બનાવતા જ હોય છે...... તેમાં પણ સ્વીટ તો બધાને ભાવતી જ હોય છે...તો ચાલો બનાવીએ હલવાસન......#દિવાળી સ્પેશ્યિલ Ruchi Kothari -
મથુરા નાં પેડાં (Mathura Peda Recipe In Gujarati)
#ATW2#TheChefStorySweet Recipesઆમ તો જુદા જુદા શહેર ની સ્વીટ પ્રખ્યાત હોય છે. જેમ કે રાજકોટ નાં પેડાં, બોમ્બે નો હલવો,ખમ્ભાત નું હલવાસન જાણીતું છે. તે જ રીતે મથુરા નાં પેડાં પણ ખુબ જ પ્રખ્યાત છે અને મેં આજે બનાવ્યા છે તો ચાલો..... Arpita Shah -
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)