ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
આજે ધરો આઠમ છે,
આજે રાધાષ્ટમી છે,
અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..
તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદક
બનાવ્યા છે..🙏🌹
એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે..
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,
આજે રાધાષ્ટમી છે,
અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..
તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદક
બનાવ્યા છે..🙏🌹
એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ગરમ મુકો સાથે ખાંડ અને ઇલાયચી જાયફળ નો પાઉડર એડ કરી ગરમ કરી ઠંડુ કરી લો.
- 2
- 3
નોનસ્ટિક પેનમાં ઘી લઈ ચોખાનો લોટ શેકી લો..સુગંધ આવે, થોડો કલર બદલાય અને હલકો પડે ત્યાં સુધી શેકી લો, અને ઠંડો કરવા મૂકો.
- 4
- 5
ત્યારબાદ તેમાં બદામ ના કટકા,દ્રાક્ષ અને દૂધ એડ કરી લોટ બંધાઈ એવી રીતે મિક્સ કરી મોલ્ડ થી મોદક બનાવી લો.
- 6
- 7
તો,ચોખાના લોટ ના મોદક તૈયાર છે.
ડિશ માં મૂકી બાપ્પા ને ધરાવી પ્રસાદ આરોગો.😋
ગણપતિ બાપ્પા મોરિયા..🙏🌹🙏 - 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481726
























ટિપ્પણીઓ (12)