અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)

અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં દાળ ને ધોઇ ૨_૩ કલાક સુધી પલાળી રાખવી.
- 2
અંજીર ને પણ નવશેકા પાણીમાં પાણી માં પલાળી રાખવા ને ઈલાયચી જાયફળ ને ડ્રાય ફ્રુટ ને પીસી લેવા.
- 3
હવે અંજીર પલડી જાય એટલે તેમને પણ પીસી લેવાં.
- 4
હવે આપણી દાળ બફાઈ ગઇ છે તો એક કડાઈ મા એક ચમચી ઘી એડ કરી તેમાં દાળ એડ કરી મિક્સ કરી હલાવી તેમાં ગોળ ને ખાંડ એડ કરી મિક્સ કરી હલાવતા રહેવું.
- 5
હવે આપને પીસેલા અંજીર એડ એડ કરી હલાવતા રહેવું.
- 6
હવે આપને પીસેલા ડ્રાય ફ્રુટ ઈલાયચી જાયફળ ખસખસ ને કેસર એડ કરી મિક્સ કરશું ને આપણું મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે એક ચમચી ઘી એડ કરી મિક્સ કરી ઉતારી લેશુ ને મિશ્રણ ને ઠંડું થવા દેશું.
- 7
હવે આપને ઘઉં ના રોટલી ના લોટ માં મોણ નાખી મીડિયમ પરોઠાં નો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેવો ને રોટલી વણી વચ્ચે પૂરણ નો પેંડો રાખી પેક કરી વધારા નો લોટ કાઢી વણી લેવી.
- 8
હવે ગેસ પર પેન રાખી ગરમ થાય એટલે બેય બાજુ ઘી લગાવી પૂરણ પોળી સેકવી.
- 9
તો આ રીતે રેડી થઈ ગઈ છે આપણી મસ્ત અંજીર ડ્રાય ફ્રુટ પૂરણ પોળી તો હવે તેમને ઘી સાથે સર્વ કરવી.
Similar Recipes
-
-
-
-
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
-
-
-
-
ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
અંજીર ડ્રાયફ્રુટ વેઢમી (Anjeer Dryfruit Vedhmi Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak -
-
-
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MSઆ વાનગી મારા જશની ફેવરિટ છે ગમે ત્યારે બનાવો તે ખાવા તૈયાર જ હોય અને ઉત્તરાયણ ઉપર તો ખાસ બનાવડાવે. Davda Bhavana -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
-
-
-
-
-
અંજીર ડ્રાય ફ્રુટ વેઢમી (Fig Dryfruit Vedmi Recipe In Gujarati)
#TT1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
ટિપ્પણીઓ (5)
Excellent