ચોખાની રોટલી (Rice Roti Recipe In Gujarati)

#SSR
દક્ષિણ ગુજરાતમાં રોજ બનતી આ રોટલી પચવામાં હળવી, સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે...ચોખાના લોટમાં ચીકાશ નહીં હોવાથી ગરમ ,હુંફાળા પાણી વડે તેનો ડૉ તૈયાર કરવામાં આવે છે.જેથી તેની કિનારી ફાટતી નથી અને સરસ રોટલી માણી શકાય છે.
ચોખાની રોટલી (Rice Roti Recipe In Gujarati)
#SSR
દક્ષિણ ગુજરાતમાં રોજ બનતી આ રોટલી પચવામાં હળવી, સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે...ચોખાના લોટમાં ચીકાશ નહીં હોવાથી ગરમ ,હુંફાળા પાણી વડે તેનો ડૉ તૈયાર કરવામાં આવે છે.જેથી તેની કિનારી ફાટતી નથી અને સરસ રોટલી માણી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાના લોટમાં થોડું મીઠું અને ગરમ પાણી ઉમેરી ડૉ તૈયાર કરો..10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. 10 મિનિટ પછી તેને હથેળી વડે મસળી લો અને તેના ચાર પાંચ લુવા પાડી લો.
- 2
હવે એક લુવો લઈ, મસળી ને આડની પર હળવા હાથે અટામણ લઈ ને રોટલી વણી લો. તવી પર શેકીને ફુલાવી લો..કેસરોલમાં મૂકીને ઘી લગાવી દો એટલે સોફ્ટ રહે.
- 3
આપણી ચોખાની રોટલી તૈયાર છે. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે Pinal Patel -
ચોખાની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણા ગુજરાતી ઘરોમાં ઘઉંની રોટલી જ બનતી હોય છે. પરંતુ ચોખાના લોટ માંથી પણ તેટલી જ સરસ મુલાયમ અને સ્વાદિષ્ટ રોટલી બને છે. આ ચોખાની રોટલી બનાવવી ખૂબ જ સરળ છે અને ઝડપથી બની પણ જાય છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને ફુલેલી આ ચોખાની રોટલી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચોખાની રોટલી (Rice Rotli Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપ#SSR : ચોખા ની રોટલીઆપણે દરરોજ ઘઉંની રોટલી બનાવતા હોય છે તો આજે મેં ચોખાના લોટની રોટલી બનાવવાની ટ્રાય કરી એકદમ સોફ્ટ અને સરસ બની. આ રોટલી એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ છે. Sonal Modha -
જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)
#SSM જુવાર ગ્લુટેન ફ્રી હોવાને લીધે તેની વિશ્વ મા સુપર ફૂડ માં ગણત્રી થાય છે...તે આયર્ન, ફાઈબર અને પ્રોટીન થી ભરપુર તેમજ બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...2023 વિશ્વ મિલેટ વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે આ ધાન્ય રોજિંદા આહારમાં લી શકાય છે મેં કોથમીર અને ચીલી ફ્લેક્સ ઉમેરીને રીચ ફ્લેવર આપી છે. Sudha Banjara Vasani -
ચોખાના લોટના પુડલા(Rice flour Pudala recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-Oil RecipeChallenge આ દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે ...કેરીના રસની સાથે પીરસવામાં આવે છે..આમ તો આ પૂડા ઘી મૂકીને શેકવામાં આવે છે પણ મેં ઘી કે તેલના ઉપયોગ વગર બનાવ્યા છે ચોખાના લોટમાં થોડો ઘઉંનો લોટ મેં ઉમેર્યો છે જેથી પૂડા સુંવાળા બને. Sudha Banjara Vasani -
ચોખાના લોટની રોટલી (Rice Flour Roti Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોખાના લોટની રોટલી સોફ્ટ બનાવવા માટે જેટલું લોટ હોય તેટલું જ પાણી લેવું. પાણીમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાથી ખૂબ સોફ્ટ બને છે. Neeru Thakkar -
ચોખાના લોટ ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
#SSRસુપર સપ્ટેમ્બર 20 ચોખા ના લોટ ની રોટલી આજે બનાવી...સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. Sushma vyas -
બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#Cookpadgujrati#CookpadIndia ગુજરાત માં કેરી નાં રસ સાથે પરંપરાતરીતે બેપડી પડી રોટલી બનાવવા માં આવે છે. એક રોટલી થાળી માં મુકી બીજી રોટલી નાં ટુકડા કરી ઉપર થી ઘી રેડી ને આ રીતે રસ જોડે ખાવા માં આવે છે. અહીં મેં ઉની ઉની રોટલી સાથે કરેલા નું શાક, ઘરે બનાવેલા ખમણ અને ચટણી, અને કઢી-ભાત સર્વ કરેલ છે. Shweta Shah -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
પડવાળી રોટલી (Layer Roti Recipe In Gujarati)
#GA4#WEEK4Gujaratiઆખી દુનિયામાં ફરો પણ રોટલીનું નામ પડે એટલે ગુજરાતી રોટલી જ યાદ આવી જાય ,આપણી રોટલી જેવી દુનિયામાં ક્યાંય રોટલી બનતી નહીં હોય ,અને ગુજરાતી ગૃહિણી જેવીરોટલી કદાચ કોઈ ભાગ્યે જ બનાવી શકે ,એક સાથે પૂરું ફેમિલી ,નવ થી દસ વ્યક્તિજમવા બેઠી હોય અને દરેકના ભાણામાં એક -એક ગરમાગરમ ફુલ્કા પીરસવા એ ખુબમોટી વાત છે ,ગુજરાતી રોટલીમાં પણ કેટલીયે પ્રકારની બને છે ,ફુલ્કા રોટી ,લેચી રોટી ,સ્વામી નારાયણની રોટી ,વાળીને બનાવતી રોટલી ,સાતપડી રોટલી અને ખાસ તો નાનાબાળકો માટે જે ચાંદરડું-નાની નાની રોટલી ,,,રોટલી ભોજનશાસ્ત્રની દ્રષ્ટિ એ પણપચવામાં ખુબ જ હલકી છે ,,અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિના સંકોચે ખાઈ શકે છે ,,ખાસ કરીને ઘઉંમાં જે ગ્લુટન નું પ્રમાણ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે ,,ભર ઉનાળો હોય ,,,તપેલુંભરીને કેરીનો રસ કાઢ્યો હોય અને સાથે ભરેલા શાક ,ત્યારેપડવાળી રોટલી જ બનાવવામાં આવે છે ,રસ સાથે ઘી થી નીતરતી પડવાળી રોટલીખાવાની મજા એટલી આવે છે કે ના પૂછો વાત ,મારા ઘરે બધાને પડવાળી રોટલીવધુ ભાવે છે ,,પડવાળી રોટલી વણવી ,શેકવી ,તે પણ કલા છે ,,રોટલી વણીનેતમે તાવડી કે લોઢીમાં નાખો અને જેમ જેમ રોટલી શેકાતી જાય તેમ તેના પડ પણ ખુલતાજાય ,,,અને છેલ્લે જયારે તમે લોઢીમાં થી રોટલી લઇ થાળીમાં મુકો ત્યારે તેની મેળે જબન્ને પડ છુટ્ટા પડી જાય છે ,,,પડ બનાવવાની આ પણ કલા છે ,,આ રોટલી ખુબ જમીઠી લાગે છે ,,,આ રોટલીમાં ઘી હાથ વડે કે વાટકી વડે જ લગાવાય છે ,અને ઘીનુંપ્રમાણ પણ વધુ હોય છે ,,ગુજરાતીમાં તો લગ્નગીત પણ છે ,,,"કાંઠા તે ઘઉંની રોટલીમારી માતા પિરસણે હોય,",,,,, Juliben Dave -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
રાજસ્થાની ગટ્ટાનું શાક ખોબા રોટી
#KRC#RB15રાજસ્થાની ક્યુઝીન ની આ વાનગી દરેક શહેરમાં રેસ્ટોરન્ટ માં મળતી થઈ ગઈ છે...ચણાના લોટમાં મસાલા મોણઉમેરી ભાખરી જેવો ડૉ તૈયાર કરી આડણી પર ગાંઠિયા વણીને આ શાક બનાવાય છે ને ઘઉં ના લોટમાં વધારે મોણઉમેરી રોટી વણી ને હાથેથી ચપટી લઈને માટીની કલાડીમાં શેકીને ખોબા રોટી બનાવાય છે. Sudha Banjara Vasani -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2Week2 રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે. Sudha Banjara Vasani -
વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)
#LCM2આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે Dipal Parmar -
ખોબા રોટી વીથ પંચમેળ દાળ(Khoba Roti with pPanchmel Dal Recipe In Gujarati)
#WD વિશ્વ મહિલા દિવસની સૌને શુભ કામનાઓ...આ વાનગી હું એવી મહિલાઓને સમર્પિત કરું છું કે જેમને મને ઉત્કૃષ્ટ...સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી છે અને cookpad ટીમ, અડમિન્સ અને મિત્રો નું પણ ઋણ વ્યક્ત કરું છું....જેમને હોમશેફનું બિરુદ આપ્યું છે... Sudha Banjara Vasani -
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD#MBR7Week 7જુવાર ચોખાના ભરેલા રોટલા આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે. Sudha Banjara Vasani -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
મેથીના ઢેબરા (Methi Dhebara recipe in Gujarati) (Jain)
#CB6#Week6#chhappanbhog#Dhebara#Methi#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ઢેબરાં એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. જે સવારના નાસ્તામાં કે સાંજના જમવા માં બનાવવામાં આવે છે. તે જુદા જુદા લોટ અને અલગ-અલગ ભાજી ના મિશ્રણ થી જુદા જુદા પ્રકારના તૈયાર કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત રીતે મોટાભાગે મેથીના ઢેબરા બનાવવાં માં આવે છે. જેમાં બાજરીનો અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. તે ગરમ અને ઠંડા એમ બંને પ્રકારે સરસ લાગે છે. લંચ બોક્સ ,ટિફિન કે પછી ટ્રાવેલિંગ માટે પણ સાથે હેવી નાસ્તો લઈ જવું હોય તો એવા ખૂબ સારા રહે છે, અને પેટ પણ ભરાઈ જાય છે. તેને ચા, દહીં, અથાણું, આથેલા મરચા, છૂંદો વગેરે સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25આ રેસીપી સિંધી લોકો ની પ્રખ્યાત છે. સવાર ના નાસ્તા મા દહીં સાથે ખાય છે. Trupti mankad -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
-
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ