કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી.

લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચાવલ માટે
  • 1 કપબાસમતી ચોખા
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીઘી
  • 1/2 નંગ લીંબુ નો રસ
  • રાજમા માટે
  • 1 કપરાજમા
  • 1ચમચો તેલ
  • 2 નંગડુંગળી
  • 1 નંગ મોટું ટામેટું
  • 5-6કળી લસણ
  • 1લીલું મરચું
  • 1 ટુકડોઆદુ
  • 1/2 ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • 2 નંગ સુકા લાલ મરચાં
  • 2-3લવિંગ
  • 1તજ
  • 1/2 ચમચીહળદર
  • 1-1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાના આઠથી દસ કલાક પલાળી મીઠું નાખી અને બાફી લેવા. બાસમતી ચોખાને ધોઈ અને 15 20 મિનિટ પલાળી ત્યારબાદ તેમાં મીઠું લીંબુનો રસ અને ઘી નાખી બાફી લેવા.

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ લવિંગ સુકા લાલ મરચાં અને તજ નાખો. ત્યારબાદ તેમાં ચોપ કરેલ ડુંગળી અને લસણ નાખો. ત્યારબાદ લીલું મરચું અને ખમણેલું આદુ નાખો.

    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ગરમ મસાલો ધાણાજીરૂ લાલ મરચું અને હળદર નાખો. થોડીવાર શેકી ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટા નાખવા. થોડું પાણી નાખી કુક થવા દેવું.

    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બાફેલા રાજમા મીઠું અને આમચૂર નાખો.

    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જરૂર મુજબ ગરમ પાણી નાખી થોડીવાર ઉકાળવું.

    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રાજમા ચાવલ તૈયાર છે ગરમ ગરમ પીરસો.

    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર September 08, 2022 16:18
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok
October 22, 2022 06:01
@Disha_11 Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજમાં રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  2. જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
  3. રાજકોટ ના ફેમસ પેંડા
  4. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  5. બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe In Gujarati)
  1. જામનગર ની સ્પેશિયલ કચોરી (Jamnagar Special Kachori Recipe In Gujarati)
  2. ફુદીના રાયતા (Pudina Raita Recipe In Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કાજુ અખરોટ નો હલવો (Kaju Walnut Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close