રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકવું. ઉભરો આવે પછી ગેસ ની આંચ ધીમી કરી દૂધ ને ઉકાળો. કેસર ને ગરમ દૂધ માં પલાળી દેવું.
- 2
1/2 દૂધ થાય એટલે તેમાં કેસર વાળું દૂધ, ડ્રાયફ્રુટસ અને ઈલાયચી પાઉડર ઉમેરવો.
- 3
થોડી વાર પછી તેમાં ખાંડ ઉમેરી દૂધ ઉકાળવું. પછી રબડી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી કરવી.
- 4
હવે એક ટ્રે માં બટર પેપર મુકી તેમાં ૪ નંગ બ્રેડ ની સ્લાઈસ મુકી તેના ઉપર રબડી પાથરો. પાછી તેના ઉપર બીજી ૪ બ્રેડ ની સ્લાઈસ મૂકવી. અને પાછી તેના ઉપર રબડી પાથરી તેના ઉપર ડ્રાયફ્રુટસ ની કતરણ થી ગાર્નિશ કરી બટર પેપર થી ફોલ્ડ કરી ફ્રીઝ માં સેટ થવા ૭-૮ કલાક મુકવી.
- 5
- 6
પછી તેના પીસ કરી સર્વ કરો.
- 7
Similar Recipes
-
-
-
-
-
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
કેસર ગુલકંદ રબડી (Saffron Rose Petals Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe in Gujarati)
#MBR8#Week8#Cookpadgujarati આ સ્વીટ ડીશ નાના મોટા સૌને પસંદ આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
કેળા નું શાહી રાઈતુ (Banana Shahi Raita Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#રાઈતું#bananashahiraita#cookpadgujarati Mamta Pandya -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
મલાઈ બ્રેડ રોલ્સ (Malai Bread Rolls Recipe in gujarati)
#GA4#Week26#Breadઆ રેસીપી મેં લોકડાઉન માં ટરાય કરી હતી જે આજે અહીંયા શેર કરું છું. Vijyeta Gohil -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
વધેલી બ્રેડ નુ કેરેમેલ કસ્ટર્ડ બ્રેડ પુડિંગ(Leftover Bread Caramel Bread Pudding Recipe In Gujarati)
#mr#LO#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બ્રેડ મલાઈ ડેઝર્ટ (Bread Malai Dessert Recipe In Gujarati)
#FDS#cookpadgujarati બ્રેડ મલાઈ એક ઝડપી અને સ્વાદિસ્ટ રેસિપી છે. આ રેસીપી અજમાવી જુઓ જેઓ સવાર ના દોડધામ માં આ પ્રમાણે નું ડેઝર્ટ ની રેસિપી બનાવવામાં આવે તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવે તો આ ડેઝર્ટ પીરસી સકાય છે. તે બધા ઓછા પ્રયત્નો સાથે તમારો સમય બચાવે છે, દરેકને તે ગમશે. ઇન્સ્ટન્ટ બ્રેડ મલાઈ ડેઝર્ટ સાથે તમારી મીઠું ખાવાનો સંતોષ માણી શકો છો. Daxa Parmar -
-
-
-
પાકાં કેળાં નું બિલસારુ (Paka Kela Bilsaru Recipe In Gujarati)
#ATW2#TheChefStory#પાકાં_ કેળાં નું_ બિલસારુ#Bananabilsaru#Kelanubilsaru#cookpad india#cookpad gujarati Krishna Dholakia -
"બ્રેડ પુડિંગ"(bread puding recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ4#માઈઈબુક૧પોસ્ટ૩૧ Smitaben R dave -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
-
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread Pudding Recipe In Gujarati)
#મોમ#સમરઉનાળામાં ગરમી ને લીધે બાળકો ને ઠંડી વસ્તુઓ માં પણ જુદી જુદી વસ્તુઓ ખાવામાં આનંદ આવે છે..એટલે આજે મે બાળકો ને ભાવે એવું કૂલ કેરેમલ બ્રેડ પુડીંગ બનાવ્યું.🍮😋😋.પહેલીવાર જ બનાવ્યું હતું પણ બાળકોને ખુબ ગમ્યું. Komal Khatwani -
-
મોતિચૂર કેસર ઈલાયચી પુડિંગ (Motichur kesar Cardamom pudding Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ દિવાળી આવે કે દરેક લોકો કોઈને કોઈ ફરસાણ મિષ્ટાન્ન કે જુદા જુદા પ્રકાર ની મીઠાઈ બનાવવાની તૈયારી માં લાગી પડે છે...તો મે પણ આજે એક અલગ પ્રકારનું અને દેખાવ થી ખુબ જ સરસ અને બોવ ગર્યું પણ નાઈ એવું સ્વીટ ... રેડી કર્યું છે...🍧 Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490333
ટિપ્પણીઓ (18)