કાજુ અખરોટ નો હલવો (Kaju Walnut Halwa Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
કાજુ અખરોટ નો હલવો (Kaju Walnut Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કાજુ, અખરોટ ને નટ કટર માં ક્રશ કરી લો
- 2
- 3
- 4
ત્યાર બાદ એક કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં કાજુ અખરોટ ને શેકી લો,માવા ને થોડો શેકી લો સાઈડ પર રાખો, હવે શેકેલા કાજુ અખરોટ માં દુધ રેડી સતત હલાવતા રહો
- 5
ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો અને કઢાઈમાં ઘી છુટું પડે ત્યાં સુધી સાંતળો ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર નાખી૧ ટીસ્પૂન ઘી ઉમેરો લચકા પડતું મિશ્રણ તૈયાર થાય એટલે ગરમાગરમ પીરસો
- 6
કાજુ અખરોટ નો હલવો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કાજુ અખરોટ હલવો (Cashew-Walnut halwa recipe in Gujarati)
#GA4#Week6#Halwa હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!!આજે અહીંયા મેં ગોલ્ડન apron 4 માટે હલવાનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને, અખરોટ અને કાજૂ નો ઉપયોગ કરીને હલવો બનાવ્યો છે. આ હલવો ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અને શિયાળો પણ નજીક આવી રહ્યો છે તો શિયાળા માટે બેસ્ટ છે. Dhruti Ankur Naik -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
-
-
-
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
-
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ ને સૂકા મેવા નો રાજા કહેવાય છે, કારણ કે એ ખાવા થી હેલ્થ ની દ્રષ્ટિ એ બહુ ફાયદા છે. Bhoomi Talati Nayak -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490809
ટિપ્પણીઓ