ગ્રેનોલા ટારટલેટ વિથ ખજૂર કોકો મુસ

#ATW2
#TheChefStory
આ એક ખૂબ જ હેલ્ધી પ્રકારની ટારટલેટ છે. જેમાં બેસના ફોર્મમાં ડાર્ક ચોકલેટ ગ્રેનોલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રીમી સ્ટફિંગ ના રૂપમાં ખજૂર કોકો મૂસ બનાવ્યું છે. ઉપરથી થોડી પીગળેલી ડાર્ક ચોકલેટના સ્વર્લ્સ બનાવ્યા છે. અને બદામની કતરણ જોડે ગાર્નિશિંગ કર્યું છે. ક્રંચી ટારટલેટ અને ક્રીમી- મુઝ નો આ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. કંઈક હેલ્ધી સ્વીટ બનાવવી હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તથા ખૂબ જ જલ્દી પણ બની જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેનોલા ટાર્ટિલેટ બનાવવા માટેના બધા જ ઇન્ગ્રીડિઅન્ટ એક બાઉલમાં લઈ ભેગા કરો. જરૂર પડે તો સહેજ ગરમ કરી અને બધું બંધ થાય એવી રીતે મિક્સ કરી લો.
- 2
એક કાચના બાઉલમાં દાબીને પ્રેસ કરીને ટારટલેટ જેવું બનાવી લો. 20 મિનિટ માટે 180° પર બેક કરી ઠંડુ થાય એટલે અનમોલ્ડ કરી લો.
- 3
મૂસ બનાવવા માટે ખજૂર અને દૂધને મિક્સરમાં પીસી લો. એમાં
મેલટેડ ચોકલેટ મિક્સ કરી મુઝ બનાવી લો. - 4
હવે આ મુઝ ને ટારટલેટ માં ભરી ઉપર બદામ ની કાતરાણ ભભરાવી અને ફ્રીઝ માં સેટ થવા દો.
- 5
ટારટલેટ રેડી છે મેલટેડ ચોકલેટ ણા સ્વર્લ્સ બનાવી ઠંડી ઠંડી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)