ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)

Sushma vyas @sushfood
કંઈ ગળ્યું ખાવાનું છોકરા ને મંથય એટલે ઝટપટ ખાજલી બનાવી લઉં.
ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)
કંઈ ગળ્યું ખાવાનું છોકરા ને મંથય એટલે ઝટપટ ખાજલી બનાવી લઉં.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ઘી નું મુઠી પડતું મોહન નાખી સોફ્ટ દૂધ થી લોટ બાંધવો.
- 2
હવે મેંદાનો લોટ અને ઘી નાખી એક પેસ્ટ બનાવવી
- 3
બાંધેલ લોટ ને બરાબર કચરી ને smoot કરી લેવો
- 4
નાના goyna કરી નાની નાની જાડી પૂરી વણવી.એક પૂરી ઉપર મેંદા ના લોટ અને ઘી થી બનાવેલ પેસ્ટ ચોપડી ઉપર બીજી પૂરી મૂકવી આમ ત્રણ પૂરી મૂકવી.
- 5
હવે આ ત્રણેવ ને વણી મોટો રોટલા jjevu વણી એની ઉપર તેલ અને લોટ લગાવી,રોલ વાળી ચપ્પુ થી નાના goyna કાપવા.
- 6
નાની નાની લાંબી પૂરી વણી ઘી મા કે તેલ મા તળી લેવી. ઠંડી થાય બાદ ઉપર દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર છાંટવો.ગળ્યા સાતા કરવા હોય તો ચાસણી માં બોળી ને પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498923











ટિપ્પણીઓ (2)