આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)

#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી
આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)
#ATW3
#Thechefstory
ઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં બટાકા,રીંગણ ને નાની સાઇઝ માં કાપી લેવા.તેમાં ટામેટા નાના કાપી ને નાખવા,ઉપર હળદર,મીઠું, ધાણા,દહીં નાખવું.
- 2
ત્યાર બાદ પંજાબી મસાલો અને આચાર મસાલો(અથાણા નો ખાતિયો સુકો મસાલો) નાખી છેલ્લે ગોળ નાખી હલાવી ૧૦ મિનિટ રહેવા દેવો
- 3
૧૦ મિનિટ બાદ વઘાર કરવા એક કડાય માં ૪/૫ ચમચા તેલ અને ૨ ચમચી ઘી લેવું,તેમાં તજ,લવિંગ,લીમડી,જીરૂ અને હિંગ નાખી પકાઇ જાય એટલે ડુંગળી નાખી સાંતળવું.
- 4
ડુંગળી સાતડાઈ જાય એટલે અથાણા નો મસાલો નાખી બહુ શાક ઉમેરી દેવું
- 5
શાક ને ૧/૨ ધીમા તાપે ચડવા દેવું.ચડે એટલે ધાણા નાખી ને સર્વ કરવું.
- 6
આ શાક પંજાબી જેવો ટેસ્ટ આવે છે.આ શાક પરોઠા સાથે પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી (Aachari Grill Paneer Aachari Bhakhri Recipe In Gujarati)
#EB #Week4 #આચાર_મસાલા#AachariGrilledPaneer #AachariBhakriઆચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveઆ રેસીપી પંજાબી - ગુજરાતી નાં કોમ્બીનેશન થી બનાવી છે.પંજાબી ગ્રેવી અને ગુજરાતી અથાણાં નો સંભાર થી આ ડીશ તૈયાર કરી છે. ગુજરાતી ભાખરી સાથે ખાવાની મજા કંઇક અલગ જ આવે છે... Manisha Sampat -
-
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
આચારી મઠડી
#ઇબુક#day7મઠડી/પુરી એ ચા સાથે નું શ્રેષ્ઠ જોડી દાર છે. વળી દહીં સાથે પણ તેનો સ્વાદ અનેરો હોય છે. ગૃહિણીઓ નવીનતા લાવવા મઠડી માં જુદા જુદા સ્વાદ ઉમેરે છે. આજે મેં આચારી મઠડી બનાવી છે. Deepa Rupani -
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
ધાબા સ્ટાઈલ આલુ દમ (Dhaba Style Aloo Dum Recipe in Gujarati)
#ATW3#TheChefStory#WEEK3#Indiancurry#PSR chef Nidhi Bole -
ગ્રીન એપલ (Green Apple Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 શ્રાવણ મહિનો આવે એટલે આપણે નવી નવી મીઠાઈ બનાવી એ છીએ. પુરાણી મીઠાઈ તો બનાવીએ જ છીએ સાથે નવી નવી મીઠાઈ બનાવવા ની ટ્રાય કરીએ છીએ.મે પણ આજે આ નવી મીઠાઈ બનાવી છે.જે ખૂબ જ ઝડપ થી અને ઓછી વસ્તુ થી બની જાઈ છે.બહુ જ સરસ બની છે ટેસ્ટ મા પણ અને સ્વાદ મા પણ.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryઆ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે Jigna buch -
આચારી ગોબા રોટી (Achari Goba Roti recipe in Gujarati)
#રોટીસ # ગોબારોટી નાસ્તા માં કે રાત્રે ડીનરમા આચાર મસાલો નાખીને બનાવી શકાય છે સાથે ચા દૂધ સાથે સર્વ કરી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ#ATW2#TheChefStory#RJS#SGC બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું. Sushma vyas -
આચારી થેપલા (Aachari Thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલાથેપલા એટલે ગુજરાતી ના ઘર માં બનતો ખુબ સ્વાદિષ્ટ નાસ્તો.. થેપલા ને બનાવી ને રાખી શકાય છે. અને કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. એમાંય સીઝન પ્રમાણે વેરિયેશન કરી શકાય. જેમકે મેથી ના, દૂધી ના, મિક્સ વેજ. ના, અજમાના.. તમે કોઈપણ રીતે બનાવી શકો. આજે મેં અલગ વેરિયેશન કરી આચારી થેપલા બનાવ્યા છે.. એને સોફ્ટ અને ખસ્તા કરવા માટે અલગ વસ્તુ ઉમેરી છે.. Daxita Shah -
આચારી આલુ (Aachari Aloo recipe in Gujarati)
#EB#cookpadindia#cookpad_gujઆચાર/અથાણાં એ ભારતીય ભોજન ની જાન છે. ભારત ના કોઈ પણ રાજ્ય કે પ્રદેશ માં જાઓ તમને અથાણાં જોવા મળશે જ. હા, જુદા જુદા રાજ્ય/પ્રદેશ/પ્રાંત ના અથાણાં માં ફરક હોય પણ અથાણાં હોય તો ખરા જ. તાજા અને બારમાસી બન્ને અથાણાં નું ચલણ ભારત ભર માં છે.બારમાસી અથાણાં માં વપરાતા ખાસ મસાલા ને આચાર મસાલા કહેવાય છે જેનો આપણે અથાણાં સિવાય ઘણાં વ્યંજન માં ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ મસાલા ના ઉપયોગ થી વાનગી ના સ્વાદ માં વધારો થાય છે. અથાણાં સિવાય આ મસાલા ને આપણે ખાખરા, ભાખરી સાથે તો ખાઈએ જ છીએ સાથે બીજા ઘણા વ્યંજન માં તેનો ઉપયોગ થાય છે જેમકે, મઠડી, પુરી, ભાખરી, ખીચડી, શાક આદિ બનાવામાં તેનો ઉપયોગ થાય છે.આજે મેં બટેટા ના શાક ને આ મસાલા સાથે બનાવ્યું છે. Deepa Rupani -
-
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
-
દાલ સબ્જી(dal sabji recipe in Gujarati)
#ઈસ્ટ આપણે ગુજરાતમાં પણ આ રીતની dal sabji બનાવીએ છીએ લગભગ એ જ રીતે બંગાળમાં પણ દાલ સબ્જી બને છે ટેસ્ટ પણ લગભગ સમાન જેવો જ છે ગુજરાતની dal sabji ની જેમ જ ત્યાં પણ બધા જ શાકભાજી નાખી દાલ સબજી બનાવે છે અહીં મેં બીજા કોઈ શાક હાજર ન હોય રીંગણ ગલકા કાચા કેળા અને ફ્રીઝરમાં ભરેલા બધા દાણા જેવા કે વટાણા તુવેર લીલી ચોળી વાપરીને દાલ સબ્જી બનાવી છેબાળકોને બધી જ જાતના શાકભાજી અને મિક્સ દાળ કરી આ રીતે જુદા ટેસ્ટ સાથે ખવડાવી શકાય Gita Tolia Kothari -
કોપરાનાં લાડુ (Coconut Ladu recipe in Gujarati)
કોપરાનાં આ લાડુ હું કોપરાનાં સુકા ખમણ માંથી બનાવું છું. ખુબ જ ઝડપ થી ખુબ જ ઓછા સામાન માં થી ખુબ જ સરસ લાડુ બની જતા હોય છે.દર વખતે તો હું સાદા જ લાડુ બનાવું છું, પણ આ વખતે કંઈક અલગ કરવાનો વીચાર આવ્યો. એટલે આ વખતે મેં આ કોપરાનાં લાડુ માં કાજુ નું કેસર ફ્લેવર નું અને પિસ્તાચીયો નું, એમ બે અલગ અલગ સ્ટફીંગ કરી ને લાડુ બનાવ્યાં. ટેસ્ટમાં ખુબ જ સરસ બન્યાં છે.ઘરે તો બધાને આ નવી ફ્લેવર ના કોપરાનાં લાડુ ખુબ જ ભાવ્યા.તમે પણ મારી આ રેશીપી થી આ કોપરાનાં ખમણ માંથી બનતા સાદા કે સ્ટફીંગ વાળા ઝટપટ બની જતાં સ્વાદિષ્ટ લાડુ જરુર થી બનાવો, અને મને જણાવો કે કેવા લાગ્યાં??Note : કેસર-પિસ્તાં નાં ફ્લેવરનાં જે સ્ટફીંગ ના બોલ આ રેશીપી માં યુઝ કરીયાં છે, એ મેં મારી કેસર-પિસ્તાં રોલ ની રેશીપી માં કેવી રીતે બનાવવાં એની બધી જ ડીટેલ આપી છે. મેં જ્યારે એ રોલ બનાવ્યાં ત્યારે થોડું આ રેશીપી માટે રાખ્યું હતું. તમે વધારે ઓછું તમારી જરુરીયાત મુજબ મારી એ રેશીપી પર થી બનાવી લેજો. તમારે જો સ્ટફીંગ ના કરવું હોય તો, તમે સાદા કોપરાનાં લાડુ પણ બનાવી શકો છો. એ પણ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગ્ છે. આભાર 😍#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
આચારી મસાલા સ્ટફ્ડ દૂધી સબ્જી (Aachari Masala Sttufed Dudhi Sabji Recipe In Gujarati)
#EBWeek4 સામાન્ય રીતે દૂધીનું શાક યંગસ્ટર્સ પસંદ નથી કરતા પરંતુ મેં આચાર મસાલા અને બાકીના મસાલા ઉમેરી ને એક નવોજ ટેસ્ટ આપી ને આ શાક ને વધારે સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે...અને પરિણામે અતિ સ્વાદિષ્ટ શાક બન્યું છે. Sudha Banjara Vasani -
સીમલા મિર્ચ સબ્જી (Simla Mirch Sabji Recipe in Gujarati)
#GA4#week4સીમલા મીર્ચ અને ડુંગળી ની ગ્રેવી તૈયાર કરી ટેસ્ટ માં યમ્મી અને ટેસ્ટી એવું એકદમ સરળ રેસિપી છે. Dhara Jani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ