પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

kruti buch @cook_29497715
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ માખણ ગરમ કરી તેમા જીરુ તજ લવિંગ તમાલપત્ર
મરી સુકુ મરચું નો વઘાર કરવો
તેમાં લસણ અદુ લીલા મરચાં ડુંગળી ટામેટાં મીઠું ઉમેરી ૧૦ મીનીટ ચડવા દેવુ. પછી ઠંડુ કરવુ - 2
પછી મીક્ષી માં ક્રશ કરી ગ્રેવી બનાવી...ફરી ૧ ચમચી તેલ ગરમ કરી પીસેલી ગ્રેવી વઘરો..
તેલ છુટું પડે અેટલે મલાઇ ઉમેરી હલાવો ૨ મીનીટ પછી પનીર ઉમેરો હલાવી ને ૨ મીનીટ સિઝવા દો.... સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502686







ટિપ્પણીઓ