ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી એક તપેલી માં ખાંડ અને દૂધ લઇ ગેસ પર ચાસણી બનાવો.ખાંડ ઓગળે એટલે તેમાં દૂધ માં પલાળેલી કેસર ઉમેરો.ત્યાર બાદ 1 ચમચી ઘી એડ કરો.
- 2
ચાસણી દોઢ તર ની થાય એટલે તેમાં ટોપરાનું ખમણ અને મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો.તેને ગેસ ઉપર થી ઉતારી લો.અને ઘી થી ગ્રીસ કરેલા વાસણ કે ચોકી માં પાથરો.તેના પર પિસ્તા ની કતરણ ભભરાવી દો.
- 3
10 મિનિટ પછી તેમાં કાપા પાડી લેવા.તૈયાર છે ઝટપટ અને સરળ બનતો ટોપરા પાક.
- 4
Similar Recipes
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
-
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3#chaildhood# શ્રાવણવિક -16 નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે. Krishna Kholiya -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
આ મારા મમ્મી ની રેસિપી છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. જ્યારે કંઇક ગળ્યું ખાવાની ઇચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે.ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. Avani Parmar -
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
-
-
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#CR#CookpadGujrati#CookpadIndia#Coconutrecipi Komal Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16536529
ટિપ્પણીઓ (18)