ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ધંઉનો ઝીણો લોટ, ચણાનો લોટ લો અને પછી ભાત ને દૂધીની છીણ ઉમેરો પછી બધો હવેજ કરો અને મુઠીયા વાળો.
- 2
ઢોકળીયામા પાણી મૂકીને ઉપર મુઠીયા મૂકીને વરાળે થવા દો. 1/2 કલાક ધીમા તાપે થવા દો.
- 3
મુઠીયા ઠરે પછી પીસ કરી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો,તેમાં રાઇ, તલનો વધાર કરો અને મુઠીયા ઉમેરો પછી ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો.
- 4
તો તૈયાર છે આપણા મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલ્ટિગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#CWT#કુક વીથ તવા#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
દૂધી પાલક નો હાંડવો (Dudhi Palak Handvo Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી તુરીયાનુ શાક (Dudhi Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કડક પૂરી (Kadak Poori Recipe In Gujarati)
#LB#લંચબોકસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16536343
ટિપ્પણીઓ (4)