કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TheChefStory
#ATW3
#Cookpadindia
#Cookpadgujarati
આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 1બાઉલ પાસ્તા
  • 1 નંગડુંગળી
  • 2 નંગ ટામેટા
  • 2 ચમચીશિમલા મરચા
  • 4-5લસણ ની કળી
  • 2 ચમચીપાસ્તા મસાલો
  • 1 ચમચીચિલીફલેસ
  • 2 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીસેઝવાંન સોસ
  • 1/4 ચમચીઓરેગાનો
  • જરૂરિયાત અનુસાર ચીઝ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીબટર
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પ્લેટ માં પાસ્તા કાઢી લો ત્યાર બાદ ડુંગળી,શિમલા મરચું અને લસણ ને કટ કરી લો હવે એક તપેલી મે પાણી ગરમ કરો અને તેમાં મીઠું ઉમેરો

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં તેલ ઉમેરી પછી પાસ્તા ઉમેરો અને 90% પાસ્તા ને બાફી લેવા ત્યાર પછી એક બાઉલ માં કાઢી પાણી નિતારી લેવું અને ઠંડુ પાણી રેડવું જેથી આપડા પાસ્તા એક બીજા ને ચોંટે નહી

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા ને ક્રોસ કટ કરી ઉકળતા પાણી માં નાખી 2 થી 3 મિનિટ બોઇલ કરવા ત્યાર પછી એક પ્લેટ માં કાઢી લેવા અને તેના છોડા કાઢી પિયુરી બનાવી લેવી

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં બટર અને તેલ લેવું અને ગરમ કરવું તેમાં લસણ ઉમેરી સતાડવું પછી ડુંગળી ઉમેરવી

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર મિક્સ કરી ડુંગળી ને સાંતળી લો હવે ટોમેટો પ્યુરી અને મીઠું ઉમેરો

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેલ છૂટું પડે ત્યારે તેમાં શિમલા મરચા,ઓરેગાનો, ચિલીફલેક્સ અને ટોમેટો સોસ ઉમેરો

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ પાસ્તા મસાલો ઉમેરી મિક્સ કરો હવે બોઇલ પાસ્તા ઉમેરો

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બરાબર મિક્સ કરી એક મિનિટ ચડવા દો પછી ચીઝ ઉમેરી મિક્સ કરો

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આપડા ચીઝી ટોમેટો પાસ્તા તૈયાર છે સર્વ કરવા માટે હવે સર્વિંગ બાઉલ માં પાસ્તા કાઢી ઉપર થી ચીઝ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવા

    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર September 15, 2022 19:12
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 26, 2022 01:53
Mouthwatering spread
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોમેટો પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  3. સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
  4. ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
  5. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  1. તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
  2. ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
  3. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  4. શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close