શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)

શામ સવેરા ઘેવર (Sam Savera Ghevar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ થી પહેલા એક વાસણ લો તેમાં જામેલું ઘી લો પછી તેમાં બરફ ના ટુકડા ઉમેરો ને પછી ઘી ને એકદમ ફેટવું. જ્યાં સુધી ઘી એકદમ વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી તેને ફિણવું.પછી તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું ને ફિનતા જવુ.
પછી તેમાં ધીરે ધીરે મેંદા ની ને એક ચમચી ચણા નો લોટ લોટ ઉમેરતા જવું. એક સાથે બધો લોટ ઉમેરવો નહિ. નહિ તો ગઠા પડી જસે ને જો એવું થયું તો ઘેવર સારા બનશે નહિ. લોટ ને દૂધ ને ઘી બધું એક સરખું મિક્સ થઈ જાય પછી બરફ નું એક દમ ઠંડુ પાણી ઉમેરવા નું છે ને એક દમ પાતળું ઘોળ તૈયાર કરવા નું છે. - 2
હવે બીજી બાજુ ઘી ને ગરમ કરવા મૂકવું. અને મિશ્રણ ને જ્યાં સુધી ઘી ગરમ થાય છે ત્યાં સુધી તેને બરફ પર જ વાસણ મૂકી ને સાઇડ પર રાખવું. હવે જ્યારે ઘીગરમ થઈ જાય ત્યારે બનાવેલ મિશ્રણ માં લીંબુ નો રસ ઉમેરી દેવો ને ફરી બધું મિક્સ કરવું. લીંબુ ના રસ થી ઘેવર વધુ ક્રિસ્પી બનશે.
હવે ઘી ગરમ થઇ જાય એટલે વચે એક કા ઠો મૂકવો જેથી બધા એક જ સાઇઝ ના ઘેવર્ બને. ઘી એકદમ ગરમ કરવા નું છે. - 3
હવે ઘી જ્યારે એક દમ ગરમ થાય એટલે તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ ને થોડું થોડું ને થોડું ઉપર થી રેડ વા નું છે જેથી તેમાં જારી ખૂબ સરસ પડે. મે એક ધેવર બનવા વા માટે ચાર ચમચી મિશ્રણ વાપરિયું છે. જેથી બીજા ધેવર પણ એક જ સાઇઝ ના બની સકે. ઘેવાર્ બને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તળવા ના છે. પછી તેને કાઠા થી બહાર કાઢી ને એક કાણા વડા વાસણ માં મૂકી ને નીચે બીજી ડીશ મૂકવી. જેથી ધીરે ધીરે તેમાં રહી ગયેલ ઘી બધું બહાર આવી જાય. બધા ઘેબર આવી જ રીતે તૈયાર કરી લેવા.
- 4
હવે રબડી માટે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. પછી તેને સતત હલાવતા જવું ને જે મલાઈ થાય તેને સાઇડ પર કરતા જવું. દૂધ 1/2 થઈ જાય ત્યારે તેમાં મિલ્કમૈદ અને માવો ઉમેરવા ને પછી સતત હલાવતા રહેવું છેલ્લે તેમાં ઇલાયચી પાઉડર ને ડ્રાય ફ્રુટ ઉમેરવા ને રબડી તૈયાર કરવી. હવે આ રબડી ના ૨ ભાગ કરી લેવા.
- 5
સવેરા રબડી માટે એક નોનસ્ટિક પેનમાં ઘી ઉમેરી ને તેમાં ગાજર નું છીણ ઉમેરવું. ને એને તે એક. દમ પાકી જાય ત્યાં સુધી પકવવું. પછી તેમાં રબડી ઉમેરવી. ને સાઇડ પર રાખવી.
- 6
હવે શામ રબડી માટે એક નોનસ્ટિક માં ઘી ગરમ કરવા મૂકવું ને પછી તેમાં જાંબુ નો પ્લપ ઉમેરવો ને તેને ૪ થી ૫ મિનિટ પકવવું ને પછી તેમાં રબડી ઉમેરવી ને મિશ્રણ તૈયાર કરવું.
- 7
ચાસણી માટે ની બધી સામગ્રી મિક્સ કરી ને ઘટ ચાસણી પણ તૈયાર કરી લેવી.
- 8
હવે એક ધેવર લઈ તેના પર ચાસણી મૂકો ને ડ્રાય ફ્રૂટ ઉમેરો ને પછી તેના પર 1/2 પાર્ટ પર જાંબુ ની રબડી ઉમેરો ને 1/2 પાર્ટ પર ગાજર ની રબડી ઉમેરો જેથી સવાર અને સાંજ ના કલર જોવા મળશે જેના પર થી જ નામ રાખ્યું છે આ ઘેવર્ નું શામ સવેરા ઘેબર. ઉપર પિસ્તા એન્ડ રોઝ થી સજાવી ને સર્વ કરો આ ધેવર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)
#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમઆઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ. Sonal Modha -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
-
-
-
-
સુકી ખારેક નો હલવો ઈન્સ્ટન્ટ રેસિપી (Suki Kharek Halwa Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
-
-
ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
-
ગરમાળુ (Garmaru Recipe In Gujarati)
દાદી નાની ના વખતની વિસરાતી જતી વાનગી માં ની આ એક વાનગી છે . ગરમાળુ ગરમ ગરમ સર્વ કરી શકાય અને ઠંડું પણ સર્વ કરી શકાય.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
શામ સવેરા (sham savera in Gujarati)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસસંજીવ કપૂર ની સિગ્નેચર ડીશ શામ સવેરા ખુબજ રિચ અને ટેસ્ટી ડીશ છે જેને રેસ્ટોરન્ટ અને હોટેલ માં પીરસવામાં આવે છે પણ એને ઘરે બનાવવી pn ખુબજ સહેલી છે ... Kalpana Parmar -
More Recipes
ટિપ્પણીઓ (3)