કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2
#TheChefStory

#ATW2
#TheChefStory

વધુ વાંચો

મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2
#TheChefStory

#ATW2
#TheChefStory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫
૪
  • ૨ નંગ મકાઇ ને બાફી ને દાણા નું ક્રશ
  • ૨ ચમચીઆદુ મરચા ને લસણ ની પેસ્ટ
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીબટર
  • ૩ ચમચીતેલ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨ ચમચીધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧તજ નો ટુકડો
  • ૨તમાલપત્ર
  • ૨લવિંગ
  • ૪-૫લાલ સુકા મરચા
  • ૧ઈલચો
  • ૨ઇલાયચી
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૧ ચમચીજીરું
  • ૨ ચમચીખસ ખસ
  • ૨ ચમચીમગજતરી ના બી
  • ૨૦ થી ૨૫ કાજુ
  • ૧ ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    મકાઈ ને બાફી લેવી પછી તેને શેકી લેવાં. પછી થોડી ક્રશ કરવી ને થોડી એમજ રાખવી.

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં ઘી,તેલ,બટર કરવા મૂકવું પછી તેમાં,જીરું ઉમેરવું ને પછી તેમાં તજ, તમાલપત્ર, લવિંગ, સુકા મરચા, એલ્ચો, ઇલાયચી નો વઘાર કરવો. પછી તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરો.

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ડુંગળી ને ઝીણી સમારી ને ઉમેરો ને પછી તેમાં મીઠું ઉમેરો ને થોડી વાર ચડવા દો. પછી તેમાં ટામેટા ને ઝીણા સમારી ને ચડવા દો.પછી તેમાં ખસ ખસ, મગજતરી ના બી ને કાજુ ઉમેરો ને તેને ચડવા દો.

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બધા મસાલા કરવા. તેમાં, કિચન કિંગ મસાલો, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરી ને બધું મિક્સ કરવું. પછી તેમાં થી તેલ છુંટે ત્યાં સુધી પકવવું.પછી ગેસ બંધ કરી ને ઠંડુ થવા માટે મૂકવું

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને ક્રશ કરી ને તેને ફરી નોનસ્ટિક માં તેલ ગરમ કરી ને આ ગ્રેવી ને ફરી તડકો લાગવી ને હવે તેમાં ક્રશ કરી ને રાખેલ મકાઇ ઉમેરવી ને. સાથે થોડા આખા દાણા પણ ઉમેરવા.

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં થી તેલ છુંટું પડે એટલે તેમાં એક ચમચી મલાઈ ઉમેરવી ને ૫ મિનિટ પક્કવું. ને પછી નીચે ઉતરી તેને સર્વ કરવું.

    મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર September 16, 2022 18:37

ટિપ્પણીઓ (2)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
September 22, 2022 14:10
Lakhi che
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
  3. ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
  4. વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
  5. ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
  1. ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)
  2. પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
  3. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
  4. ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close