પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

#DR
#cookpadindia
#cookpadgujarati
દાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.
પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને પાણીથી ધોઈ પ્રેશર કુકરમાં ત્રણથી ચાર વિસલ વગાડી બાફી લો.અને બધા જ મસાલા અને બાફેલી દાળને તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી રાઈ હિંગ તમાલપત્ર સુકા લાલ મરચા મીઠો લીમડો આદુ લસણ મરચાં ડુંગળી ટામેટાં ઉમેરીબે થી ત્રણ મિનિટ માટે ધીમા તાપે સાંતળી લો. ત્યારબાદ તેમાં શું કામ મસાલા ઉમેરી બાફીને તૈયાર કરેલી દાળ ઉમેરો જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરી ઉકાળવા મૂકો ત્યારબાદ તેમાં ગરમ મસાલો કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે ગરમાગરમ પંચમેળ દાળ જેને ઉપરથી માખણ મૂકી ગરમ સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)