ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
વાહ ઢોકળા નુ નામ આવે ને અમારે ગુજરાતી લોકો ના મો માં પાણી આવી જાય...આજે મેં બનાવિયા.
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
વાહ ઢોકળા નુ નામ આવે ને અમારે ગુજરાતી લોકો ના મો માં પાણી આવી જાય...આજે મેં બનાવિયા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બધી દાળ લો તેને પાણી થી ધોવો બાદ પાણી ઉમેરી ને છ કલાક પલાળો.બાદ એક મિક્સચર જાર માં પીસીલો આ ખીરા ને સાત આઠ કલાક આથો આવે માટે રહેવા દો. ત્યારબાદ તેમા મસાલા ઉમેરો ને મિક્સ કરો
- 2
એક તપેલી માં સ્ટેન્ડ મુકો ચાર ગ્લાસ પાણી એડ કરો બાદ ગરમ કરવા મુકો એક થાલી મા તેલ લગાવો ને ઢોકળા નુ ખીરુ પાથરો ઉપર લાલ મરચુ નો છંટકાવ ને તપેલા મા મુકો બાદ થાળી ને ગરમ તપેલા માં મુકો ને પંદર મિનિટ સ્ટિમ કરો બાદ થાળી નીકાળો ઉપર તેલ લગાવો ઢોકળા મા કાપા પાડો.
- 3
ખટ્ટા ઢોકળા તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો.તેલ ને લીલી ચટણી સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
લાઈવ ઢોકળા
#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા. Harsha Gohil -
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવા ની મજા આવે તેવા ઢોકળા મેં બનવિયા #SF Harsha Gohil -
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે. Hetal Manani -
ખટ્ટા મીઠા ઢોકળા (Khatta Mitha Dhokla Recipe In Gujarati)
નાસ્તો ને તેમાં પણ વાહ ઢોકળા મજા આવી જાય હો Harsha Gohil -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ખાટ્ટા ઢોકળા (khatta dhokala recipe in gujarati)
ખાટા ઢોકળા નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય એમા પણ આપણે તો ગુજરાતી. ગુજરાત ના ફરસાણ માં ઓલ ટાઈમ ઢોકળા ફેમસ લગભગ બધા ને ભાવતા જ હોય છે. ફ્રેન્ડ મે પણ આજે ખાટા ઢોકળા બનાવ્યા લસણ ની તીખી ચટણી અને સીંગતેલ સાથે ખાવાની મજા પડી ગઈ. Charmi Tank -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
લાઇવ ઢોકળા અને લીલી ચટણી (Live Dhokla Green Chutney recipe in Gujarati)
ઢોકળા અલગ અલગ પ્રકાર ના હોય છે. આજે મેં લાઇવ ઢોકળા બનાવ્યાં છે.#Trend3#Post3#Week3#ઢોકળા#લાઇવઢોકળા Chhaya panchal -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ઢોકળા(Dhokla recipe in Gujarati)
આ 3 કલર ની સાથે 3 ફ્લેવર ના ઢોકળા છે ખા વા માં બોવ ટેસ્ટી લાગે છે Zarna Patel Khirsaria -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ઈડલી ઢોકળાં (idli Dhokla recipe in gujarati)
#ચોખાઢોકળા ગુજરાતી ની પ્રિય વાનગી છે... આજે ઢોકળા ની સાથે રાજકોટ ની લીલી ચટણી.. લસણ ની લાલ ચટણી..અને ગરમાગરમ ઢોકળા.. આજે ઈડલી ના સ્ટેન્ડ માં મુકી ને બનાવી લીધા.. કંઈક અલગ રીતે બનાવી ને ખાવા ની મજા માણી.. Sunita Vaghela -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week8#healthydietfood#steam#babyfoodગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ઇન્ડિયન ફૂડ માં બધાના ફેવરિટ ઢોકળા હોય છે. અને જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. Niral Sindhavad -
ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય Pina Mandaliya -
ચોળા ના ઢોકળા (Chora Dhokla Recipe In Gujarati)
#શ્રાધ સ્પે.#ઢોકળાઆ ઢોકળા શ્રાધમાં ખાસ બને છે દૂધપાક કે લાડુના ભારે કહેવાય એવા મેનુ માં આ સ્ટીમ ઢોકળા સારા રહે છે વડી ગુંદી કે વડ ના ઓસધીય ગુણ પણ તેમાં આવી જાય છે Jyotika Joshi -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508334
ટિપ્પણીઓ (4)