ક્રીમી એન્ડ ક્રન્ચી ગુલાબજામુન ટ્રાયફલ (Creamy Crunchy Gulabjamun Triffle Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ આ એકદમ અલગ અને યુનિક રેસીપી છે જે મેં મારી જાતે ક્રિએટ કરેલી છે અને આ એક ફ્યુઝન રેસીપી છે જે ઈન્ડો ઇંગ્લિશ છે એટલે કે ઇંગ્લેન્ડ નું જે trifle ત્રણ લેયર વાળી ડીશ છે એનું મેં ઇન્ડિયન વર્ઝન કરી અને જાંબુ સાથે કોમ્બિનેશન કરી અને સરસ મજાનું આ ડેઝર્ટ બનાવ્યું છે તો પ્લીઝ એકવાર જરૂર ટ્રાય કરજો. આ ડેઝર્ટ ખૂબ જ ટેસ્ટી છે
#cookwellchef
#cookpadindia
#CJM
#week3

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેક અથવા તો મફીન્સનો ઝીણો ભૂકો કરી લો. ત્યારબાદ ગુલાબજાંબુ પણ ઝીણા સમારી લો
- 2
હવે એક કપ જેટલા દૂધને ગરમ કરી તેમાં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાઉડર ઓગાળી એડ કરી તેમા ત્રણ ચમચી જેટલી ખાંડ મિક્સ કરી ઉકાળી કસ્ટર્ડ તૈયાર કરી લો ત્યારબાદ તેને ઠંડુ કરો
- 3
હવે સર્વિંગ બાઉલમાં સૌપ્રથમ નીચે કેક ક્રમનું લેયર કરો ત્યારબાદ તેના પર કસ્ટર્ડ પાથરો ત્યારબાદ તેના પર સમારેલા ગુલાબજાંબુ પાથરી દો ત્યારબાદ તેના પર વીપ ક્રીમ થી લેયર કરો
- 4
હવે આ લેયરને રીપીટ કરો ઉપર ડેકોરેશન માટે ચોકલેટ ચિપ્સ અથવા સિલ્વર બોલ કે કલરફુલ કેન્ડીઝથી ડેકોરેટ કરી ફ્રીજમાં તેને એક થી બે કલાક માટે સેટ કરવા મૂકો ત્યારબાદ આ ડેઝર્ટને સર્વ કરો
- 5
તો ઈન્ડો ઇંગલિશ desert તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી છે જે નાનાથી લઈ મોટા દરેકને ભાવશે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)