ચોળા ના ઢોકળા (Chora Dhokla Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
ચોળા ના ઢોકળા (Chora Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળાની તથા મગની મોગર દાળને પાણીમાં 5 થી 6 કલાક પલાળી રાખો પછી તેને મિક્સરમાં વાટી લો
- 2
બધા મસાલા ઉમેરો અને મિક્ષ કરી લો સોડા ઉમેરી બરાબર ફીની લો
- 3
હવૅ ગુંદી નું કે વડ નું પાન લઇ સારી રીતે ધોઈને કપડાથી લુછી સાફ કરી લો અને તેના પર તૈયાર ખીરુ લગાડો એક ચમચી જેટલું જ ખીરું લગાડો ઉપર બીજૂ પાન ઢાંકી દો
- 4
હવૅ ઢોકળા બાફીએ એમ સ્ટીમરમાં બાફી લો
ગરમગરમ સર્વ કરો તેલ સાથે સારા લાગે છે પાન કાઢીને ઉપયોગમાં લેવાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16526301







ટિપ્પણીઓ (2)