ઘઉં ના જાડા લોટ નો શીરો

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપધંઉનો જાડો લોટ
  2. 1/2 કપ ઘી
  3. 1/2 કપ ગોળ
  4. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં ગોળ ઉમેરો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં લોટ શેકી લો.

  3. 3

    લોટ લાલાશ પડતો દેખાય એટલે તેમાં
    ગોળનું પાણી ગાળી ને ઉમેરો ને થવા દો. લચકા પડતું થાય ને ઘી છૂટું પડવા લાગે એટલે બંધ કરી દો.

  4. 4

    તો તૈયાર છે આપણો શીરો. આ શીરો ગરમગરમ ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes