ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1/4 કપબેસન
  3. મુઠ્ઠી પડતું મોણ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 tspઅજમો
  6. ચપટીહિંગ
  7. 1 tspહળદર
  8. 1 tspમરચું પાઉડર
  9. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ લઇ તેમાં મુઠ્ઠી પડતું મોણ, મીઠું, બાકી ના મસાલા નાખી મિક્સ કરવા. પાણી વડે થોડો કઠણ લોટ બાંધી રેસ્ટ આપવો 15 મિનિટ.

  2. 2

    હવે તેમાં થી લોયા લઇ પૂરી વણી ગરમ તેલ માં તળી લો. ચા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes