કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Nilam Soni
Nilam Soni @Nilamsoni

#JR3

#JR3

વધુ વાંચો

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Nilam Soni
Nilam Soni @Nilamsoni

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ નું ગીટ્સ નું પેકેટ
  2. ૧/૨ કપદૂધ
  3. ઘી તળવા માટે
  4. ૧.૫ કપ ખાંડ
  5. ૧ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગીટ્સ ગુલાબજાંબુ નું પેકેટ ખોલી તેનું મિશ્રણ તાસમાં લઈ લો. હવે નવશેકું દૂધ થોડું થોડું નાંખી મિડિયમ સોફ્ટ લોટ બાંધો. તેને બરાબર મસળી નાના લુવા વાળો.

    ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને મસળતા જઈ ગોળીઓ વાળી મૂકતા જાવ. ૧ ગેસ પર ઘી ગરમ મૂકો અને બીજા ગેસ પર જાડા તળિયાં વાળા વાસણમાં ખાંડ અને પાણી નાંખી ચાસણી થવા મૂકો. ઘી ગરમ થાય એટલે ૭-૮ ગોળીઓ નાંખી ધીમા તાપે ફેરવતાં જઈ તળી લો.

    ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ નો તાપ ધીમો રાખી બધી ગોળીઓ તળવી. બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

    ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ચાસણી માં ગુલાબજાંબુ નાંખી ઢાંકી ને રાખી દો ચાસણી અંદર સુધી પહોંચી જશે અને ગુલાબ જાંબુ તૈયાર છે સર્વ કરવા માટે.

    ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Soni
Nilam Soni @Nilamsoni
પર September 28, 2022 06:34

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 28, 2022 10:06
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરે સુવા
  2. વ્હાઈટ ઢોકળા (White Dhokla Recipe In Gujarati)
  3. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  4. ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
  5. મગ ની ચટપટી (Moong Chatpati Recipe In Gujarati)
  1. મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)
  2. દુધી વાળી તુવેરની દાળ (Dudhi Vali Tuver Dal Recipe In Gujarati)
  3. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. પાટુડાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16531909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close