બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારી તેના કટ કરી લો હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં
- 2
લીમડાના પાનરાઈ જીરૂ અને હિંગ ઉમેરી તેમાં સમારેલા બટાકા ઉમેરી દો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો
- 3
મહેશ પાકવા દો પછી તેમાં થોડું પાણી ઉમેરી દો અને પાંચ મિનિટ સુધી પકાવો અને ઉપરથી ધાણાજીરું પાઉડર ઉમેરી દો તૈયાર છે ગરમા ગરમ બટાકાનું રસાવાળું શાક
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- ગ્રિલ્ડ મસાલા વેજ ચીઝ સેન્ડવીચ (Grilled Masala Veg Cheese Sandwich Recipe In Gujarati)
- ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
- કૂકીઝ (Cookies Recipe In Gujarati)
- પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553707




ટિપ્પણીઓ