દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#TRO
#cookpadindia
#cookpadgujarati
દૂધપૌવા

દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

#TRO
#cookpadindia
#cookpadgujarati
દૂધપૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. ૩/૪ કપ પૌવા
  3. ૨ ટેબલ સ્પૂનદૂધ + ૩/૪ ટીસ્પૂન કોર્ન ફ્લોર
  4. ૧/૨ કપ ખાંડ
  5. જરાક ઘોળેલુ કેસર
  6. ૧/૨ ટીસ્પૂન ઇલાઇચી પાઉડર
  7. ૧.૫ ટીસ્પૂન બદામ ૧/૨ કાપેલી
  8. ૧.૫ ટીસ્પૂન બદામ ની કતરણ
  9. પીસ્તા કતરણ
  10. સજાવટ માટે ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા દૂધ મધ્યમ આંચ પર ઉકળવા મુકો. પૌવા ને ધોઈ ને નિતરવા મૂકો.... બીજી બાજુ ૨ ટેબલ સ્પૂન દૂધ & કોર્ન ફ્લોર નો ઘોળ તૈયાર કરવો

  2. 2

    દૂધ ૫ મિનિટ ઉકળે પછી કોર્ન સ્ટાર્ચ ઘોળ ઉમેરી ૩ મિનિટ ઉકાળો...પછી ખાંડ ઉમેરી બીજી ૩ મિનિટ ઉકાળો......

  3. 3

    હવે પૌવા ઉમેરો અને સરખી રીતે ભેળવી લો.... ૩ મિનિટ ઊકળે એટલે કેસર ઘોળ નાંખી ૨ મિનિટ પછી ગેસ બંધ કરો... નીચે ઉતારી થોડી બદામ & પીસ્તાની કતરણ ઉમેરો....ઠંડુ પડે ત્યાં સુધી થોડી થોડીવારે હલાવી લેવું.... સર્વિંગ બાઉલ મા કાઢી બતાવ્યા પ્રમાણે ગાર્નીશીંગ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (1)

Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes