મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

#ChooseToCook
મેક્સિકન રાઈસ વિથ નાચોસ

મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

#ChooseToCook
મેક્સિકન રાઈસ વિથ નાચોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1 વાટકીબોઈલ કરેલી મકાઈ
  3. ૧ વાટકીસમારેલા કેપ્સીકમ
  4. ૧ વાટકીબોઈલ કરેલા રાજમા
  5. 2 નંગબાદિયા
  6. લવિંગ
  7. 1 નંગતમાલપત્ર
  8. 1 નંગસૂકું લાલ મરચું
  9. ૩ ચમચીતેલ
  10. સાલસા સોસ બનાવવા માટે
  11. 2 ચમચીઓલિવ ઓઈલ
  12. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  13. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  14. 2 ચમચીઝીણું ચોપ કરેલું લસણ
  15. 1 ચમચીઝીણું ચોપ કરેલું આદું
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીઆરેગાનો
  18. 2 ચમચીચીલી સોસ
  19. 1 ચમચીમરી પાઉડર
  20. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સોસ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેલ ગરમ થાય પછી તેમાં લીલું લસણ આદુ સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો મરી પાઉડર અને મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી સાંતળો

  2. 2

    પછી તેમાં ચીલી સોસ ઉમેરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી સરસ મિક્સ કરી ગેસ બંધ કરી એક બાઉલમાં ભરી લો

  3. 3

    એક કડાઈમાં તેલ લઇ અને ગેસ ઉપર ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેમાં તમાલપત્ર બાદિયા લવિંગ સૂકું લાલ મરચું ઉમેરી દો

  4. 4

    હવે તેમાં સમારેલા કેપ્સીકમ ઉમેરી સહેજ પકાવો પછી તેમાં બાફેલી મકાઈ અને રાજમા ઉમેરો અને તૈયાર કરેલો સોસ ઉમેરો જરૂર મુજબ મીઠું ઉમેરી સરસ મિક્સ કરીને બે મિનિટ સુધી સાંતળો

  5. 5

    પછી તેમાં છેલ્લે રાંધેલા ભાત ઉમેરી એકદમ સરસ હલકા હાથે બધું મિક્સ કરી લો પછી તેને કોથમીર ભભરાવી અને સર્વ કરો તૈયાર છે મેક્સિકન રાઈસ વિથ નાચોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes