કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાબડી (Thabdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાબડી (Thabdi Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
થાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
બધા જ
  1. ૧.૫ લીટર દૂધ
  2. ૧/૨ કપમિલ્ક પાઉડર
  3. ૨ ચમચીલીંબુનો રસ
  4. ૧વાટકો ખાંડ
  5. ૩/૪ ઇલાયચી નો પાઉડર
  6. ૨/૩ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પેન માં દૂધ ગરમ કરવા મૂકવું એમાં 1/2ખાંડ,મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી, બે થી ત્રણ ઉભરા આવે પછી તેમાં લીંબુના રસમાં પાણી ઉમેરી થોડું થોડું એડ કરતા જવું.

    થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ દાણાદાર થાય ત્યાં સુધી ઊકળવા દેવું. અને સાથે હલાવતા રહેવું જેથી તળિયે ચોંટી ના જાય.
    દૂધમાંથી પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવવું પછી તેમાં ઘી અને ઈલાયચી પાઉડર એડ કરી હલાવી લેવું. અને થોડીવાર કલર ફરે ત્યાં સુધી હલાવતા રહેવું

    થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિશ્રણ લચકા પડતું થઈ એટલે ગેસ બંધ કરી દો.તેને ઘી થી ગ્રીસ કરેલી ટ્રે /થાળીમાં સેટ કરી લેવું. ઠરે એટલે તેમાં કાપા પાડીને સર્વ કરવી.

    થાબડી (Thabdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર October 12, 2022 09:58
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2022 18:22
@RiddhiJD83 Looks Delicious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
  2. ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  3. દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
  4. મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા. અમદાવાદ સ્પેશિયલ (Instant Live Dhokla Ahmdava Sp. Recipe In Gujarati)
  1. લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
  2. પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16560178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close