કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#DTR
આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે

#DTR
આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 500 ગ્રામબેસન
  • 100 ગ્રામપાણી
  • 100 ગ્રામતેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 4 ચમચીલાલ મરચુ
  • સેવ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી અને તેલ લેવું તેમાં મીઠું ઉમેરો હવે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ઘી જેવું બને ત્યાં સુધી બ્લેન્ડ કરવું

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરવું હવે તેમાં બેસન ઉમેરી બરાબર મિક્સ કરવું

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી સેવ ના સાચા ને તેલ થી ગ્રીશ કરી તેમાં સેવ નું મિશ્રણ ભરવું

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ તેલ માં સેવ પાડી લેવી

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સેવ ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનર માં ભરી લેવી

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન સેવ (Besan Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 21, 2022 06:50
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
October 23, 2022 14:47
superb👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બેસન સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી સેવ (Panipuri Sev Recipe In Gujarati)
  2. ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
  3. દહીંથરા (Dahithara recipe in Gujarati)
  4. રવા ના મીઠા ઘૂઘરા (Rava Sweet Ghughra Recipe In Gujarati)
  5. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  1. માવા ના ધુધરા (Mava Ghughra Recipe In Gujarati)
  2. કરાચી બિસ્કિટ (Karachi Biscuit Recipe In Gujarati)
  3. વેરકી પૂરી (Verki Puri Recipe In Gujarati)
  4. વરીયાળીનો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576457
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close