રવા ના મીઠા ઘૂઘરા (Rava Sweet Ghughra Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#DTR
#દિવાળી સ્પેશલ

રવા ના મીઠા ઘૂઘરા (Rava Sweet Ghughra Recipe In Gujarati)

#DTR
#દિવાળી સ્પેશલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઘી
  2. 1/2 કપડ્રાય ફ્રૂટ્સ
  3. 4 મોટી ચમચીઘી
  4. 1/2 કપ જીણો રવો
  5. 1/2 કપદળેલી ખાંડ
  6. 1/2 કપકોપરા નું છીણ
  7. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  8. 2 વાટકીમેંદો
  9. 1પિન્ચ મીઠું
  10. 2 ટેબલ સ્પૂનઘી
  11. તળવા માટે ઘી અને થોડું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી માં ડ્રાય ફ્રૂટ સાંતળી લો. અધકચરા વાટી લો.

  2. 2

    રવો શેકવા માટે 4 મોટી ચમચી ઘી લો રવો શેકી લો. ડ્રાય ફ્રૂટ મિક્સ કરો.ઈલાયચી પાઉડર નાખો

  3. 3

    મેંદા માં ઘી અને મીઠું નાખી કઠણ લોટ બાંધો. 15 મિનિટ રેસ્ટ આપો

  4. 4

    મેંદા ની નાની પૂરી વણી. સ્ટાફિંગ ભરી ને ઘી માં તળી લો.

  5. 5

    થોડા લોટ માં રેડ કલર મિક્સ કરી નાના શક્કરપરા બનાવી ને ડેકોરેશન માં લીધા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes