કરાચી બિસ્કિટ (Karachi Biscuit Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
કરાચી બિસ્કિટ (Karachi Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ કે તાસ માં બટર અને ખાંડ ને સરખું મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ થોડું ફ્લફી અને હલકું ના થાય. પછી એમાં મેંદો અને કસ્ટર્ડ પાઉડર ઉમેરો. સરખું મિક્સ કરો.
- 2
રોઝ અસેસન્સ, ટુટી ફ્રૂટી કાજુ ટુકડા અને બેકિંગ પાઉડર મિક્સ કરો. હવે જરૂર પડે એટલું દૂધ ચમચી ચમચી લેતા જવું ને લોટ જેવું બાંધો. હવે time હોય તો લોટ ને રોલ વાળીને પ્લાસ્ટિક માં રૅપ કરીને ફ્રિજ માં 20 મિનિટ માટે મુકો. પછી કટ કરીને બિસ્કિટ નો શેપ આપો. અગર કટ કરતા વિખેરાય તો હાથ થી થોડું દબાઈ ને ગોળ કરી લેવું
- 3
ઓવેન ને 180 ડિગ્રી અને 10 મિનિટ માટે પ્રીહિત કરો. અને 12- 20 મિનિટ માટે બેક કરો. (બિસ્કિટ ને રેડી થવા નો ટાઈમ ઓવેન ઉપર પણ જાય છે મારે 12 મિનિટ જેવું થયું છે). બિસ્કિટ ને ઓવેન માંથી નીકળ્યા બાદ બિલકુલ ઠંડા થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
#GA4#Week13#KarachiCookiesહૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે. Vijyeta Gohil -
-
-
-
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀 Anita Shah -
-
ઓસ્માનિયા બિસ્કિટ(Osmania biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના ઓસ્માનિયા બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ઓસ્માનિયા બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ઓસ્માનિયા બિસ્કિટ ખાવામાં થોડા સ્વીટ, થોડા સોલટી, કેસર ની ફ્લેવર વાળા અને ક્રિસ્પી લાગે છે. મારા ઘર માં પણ બધા ને ખુબ જ પસંદ આવ્યા। Vaibhavi Boghawala -
કસ્ટર્ડ કરાચી હલવો (Custard Karachi Halwa Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ફ્રૂટ બિસ્કિટ(Fruit Biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના સૌથી વધુ વેચાણ ધરાવતા ફ્રૂટ બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ફ્રૂટ બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ફ્રૂટ બિસ્કિટ માં કાજુ ના ટુકડા, ટૂટી ફ્રૂટી અને પાઈનેપલ એસેન્સ હોવાથી અનોખો સ્વાદ આવે છે. બાળકો ને પણ ખૂબ ભાવશે. Vaibhavi Boghawala -
-
રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -23#સુપરસેફ -3# રાગી બિસ્કિટ ગ્લુટન ફ્રી હેલ્ધી Hetal Shah -
-
મેરી બિસ્કિટ
ચા સાથે સરસ લાગશે..ઘર ના બનેલા છે તો પૂરા healthy એટલે બાળકો ને ખાવા માં prblm નઇ.. Sangita Vyas -
ટી ટાઈમ કૅક/ટુટી ફ્રુટી કૅક (Cake Recipe In Gujarati)
#GA4 #Week4 ટી ટાઈમ કૅક આમ તો ચા સાથે લેવાય છે.પણ આ એક એવી કૅક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે.અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મારા ઘરમાં તો આ કૅક હરતા ફરતા ખવાય છે.😋મારી આ રેસિપીથી કૅક ખૂબ જ સોફ્ટ બને છે.જો તમે ઘણી બધી રેસિપી ટ્રાય કરી છે અને ફૅઈલ થયા છો.તો મારી આ રેસિપી ટ્રાય કરી સુપર સોફ્ટ કૅક બનાવો.***નોટ**** બધાં ઈન્ગ્રેડિયન્ટસ રૂમ ટેમ્પરેચર પર હોવા જરૂરી છે. Payal Prit Naik -
-
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
-
-
ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16578107
ટિપ્પણીઓ (5)