વરીયાળીનો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
વરીયાળીનો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મીઠું ને હળદર ઉમેરો ને તેમાં પાણી ઉમેરીને દસ મીનીટ રહેવા દો. દસ મીનીટ પછી તેમાં વરીયાળી ઉમેરો અને મીક્ષ કરીને ઢાંકી ને તણ કલાક રહેવા દો.
- 2
એક પેન ગરમ કરવા મૂકો પછી તેમાં વરીયાળી ઉમેરો અને મીડીયમ આચે સતત હલાવતા રહો પછી બરાબર શેકાઇ જાય પછી તેને ઠરવા દો.
- 3
ઠરી જાય પછી ઝીણી ચાયણીથી ચાળી ને બોટલમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળસીનો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpadindia#દિવાળી રેસીપી ચેલેન્જ#DFT Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
હેલ્થી મિક્સ સીડ્સ મુખવાસ (Healthy Mix Seeds Mukhwas Recipe In Gujarati)
#DTR#Diwali2022#cookpadgujarati ગુજરાતી મુખવાસ પોષણના સ્પર્શ સાથે માઉથ ફ્રેશનર છે. તે તલના બીજ, વરિયાળીના બીજ, અળસી બીજ, અજવાઇન, સુવા બીજ અને ધાણા દાળના બીજ જેવા વિવિધ બીજનું મિશ્રણ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે અને શ્વાસને તાજગી આપે છે અને ભોજન પછી સુકા મોંથી રાહત આપે છે. આ મુખવાસ માં Omega 3 ane પ્રોટીન ભરપૂર માત્રા માં છે. જેથી આ મુખવાસ રોજ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. Daxa Parmar -
-
મસાલા ખારેક મુખવાસ રેસિપી (Masala Kharek Mukhwas Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
રોસ્ટેડ કોર્ન ફ્લેક્સ ચવાણુ (Roasted Corn Flakes Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
વરીયાળી થીક શેક (Variyali Thick Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Valiyari thick shake Bhumi Parikh -
-
પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#DTRદિવાળી પર દર વર્ષે બનતો પાનનો ટેસ્ટી મુખવાસ Jigna buch -
-
શેકેલા પૌઆ નો ચેવડો (Roasted Pauva Chevda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
વરીયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
#DTR આ મુખવાસ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉત્તમ છે જે પેટ ની ગરમી મટાડે છે.આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16578309
ટિપ્પણીઓ