કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CWT
આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 8-10વધેલી રોટલી
  • 1 વાટકીદહીં
  • 1 વાટકીસોજી(રવો)
  • 1/2દૂધી
  • 1 નંગડુંગળી
  • 1/2 નંગ શિમલા મરચું
  • 1 નંગગાજર
  • 3-4 નંગ લીલા મરચાં
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીગોળ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • વઘાર માટે.
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહિંગ
  • 1 નંગ લાલ વઘાર નું મરચું
  • 6-8લીમડા ના પાન
  • 2 ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વધેલી ભાખરી ના ટુકડા કરવા ત્યાર પછી તેમાં દહીં ઉમેરી મીક્ષર માં પીસી પેસ્ટ બનાવી લેવી તેમાં ગોળ અને લીલું મરચું ઉમેરી ફરી થી પીસી લો અને એક બીજા બાઉલ માં કાઢી લો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સોજી ઉમેરી મિક્સ કરી ઢાંકી ને 5 મિનિટ રાખી હવે ગાજર,શિમલા મરચા,લીલા મરચાં અને ડુંગળી ને કટર માં કટ કરી લેવા

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રોટી ના બેટર માં દૂધી ને છીણી ને ઉમેરો હવે તેમાં કાપેલા વેજીટેબલ ઉમેરો પછી કોથમીર ઉમેરો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું બરાબર મિક્સ કરવું પછી તેમાં મીઠું,મરચું, હળદર અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરો તેમાં રાઈ, જીરું,લાલ વઘાર નું મરચું,લીમડો અને તલ ઉમેરો હવે લાલ મરચું, હ ળદર અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી રોટલી ના બેટર માં ઉમેરો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બરાબર મિક્સ કરી બેકિંગ સોડા ઉમેરી ફરી મિક્સ કરવું હવે એક નોનસ્ટિક તવી ને ગરમ કરો તેમાં તેલ ઉમેરો પછી તલ ઉમેરો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તવી ઉપર રોટલી નું ખીરું ઉમેરી તેના ઉપર તલ ઉમેરો 6 થી 8 મિનિટ ધીમા ગેસ ઉપર થવા દો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ધીમે થી તેને પલટાવી દેવો અને બીજી બાજુ પણ બરાબર થવા દો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગરમ ગરમ રોટલી ના હાંડવા ને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવો

    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 04, 2022 20:52
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 06, 2022 19:35
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  2. પનીર પીઝા ડિસ્ક (Paneer Pizza Disc Recipe In Gujarati)
  3. પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
  4. રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
  5. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  1. ગુલાબ રોલ (Gulab Roll Recipe In Gujarati)
  2. સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  4. ભાત (Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16607763
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close