સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

#MBR1
#Week1
Post 4
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
#homemade
#homechef
સાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું.
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#MBR1
#Week1
Post 4
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#tasty
#homemade
#homechef
સાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી : સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને તે ડૂબે એટલું જ પાણી નાખી અને ચાર કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ સાબુદાણામાં શીંગદાણા નો ભૂકો, ખાંડ, લીંબુનો રસ, મીઠું એડ કરો.
- 2
બધું બરાબર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તલ અને જીરુ ક્રેક કરો. લીમડી તથા લીલા મરચાં સાંતળી લો.
- 3
બધું બરાબર શેકાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકાના ટુકડા એડ કરો. કાજુના ટુકડા તથા આદુ છીણીને નાખી દો.
- 4
હવે ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી બટાકાને શેકી લેવા. તેમાં સાબુદાણા એડ કરો. લીલા ધાણા નાખી દો અને મિક્સ કરો. ફરીથી ધીમા તાપે પાંચ મિનિટ સુધી ગેસ ઉપર રાખી અને હલાવતા રહેવું. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. સર્વ કરતી વખતે દાડમના દાણા એડ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#પિંક કલરની સાબુદાણાની ખીચડીમાં માત્ર એક ટીસ્પૂન બીટ નો રસ નાખેલ છે. બાકી તમામ મસાલા એના એ જ છે ટેસ્ટ પણ એનો એ જ છે. Neeru Thakkar -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#upma#tasty#delicious#homemadeસ્વાસ્થ્ય માટે ઉત્તમ એક હળવો ખોરાક, નાસ્તો, ઝટપટ બની જાય અને ટેસ્ટી વાનગી એટલે દલીયા ઉપમા. આ દલિયા ઉપમાને છૂટો બનાવવા માટે લીંબુનો રસ નાખવો. જેનાથી ઉપમાનો કલર પણ સરસ આવશે. Neeru Thakkar -
કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
#MBR8#Week8Post 3#cookpadgujarati#cookpad#cookpadindia#tasty#homemade#homechef#yummy Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefપૌવા એક એવી આઈટમ છે કે તેમાં તમે તમારી મનપસંદના ઈચ્છો એટલા વેજીટેબલ્સ એડ કરી શકો છો. તમારા ટેસ્ટ મુજબ તમે કોઈપણ વેજીટેબલ્સ તેમાં નાખી અને તેને ડિફરન્ટ પણ બનાવી શકો છો. Neeru Thakkar -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sorghumrecipeજુવાર એક દેશી અનાજ છે.જુવારની ખીચડી હેલ્ધી છે, સ્વાદિષ્ટ છે પણ તે કુક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જુવારના દાણા કાચા ન રહી જાય, કુકરમાં ૧૦ થી ૧૨ સીટી વગાડી અને જુવારને બાફવી. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)